જો શરીર પર જોવા મળે આવા નિશાન, તો આટલી વાતો જાણવી ખુબજ જરૂરી છે.


જો શરીર પર જોવા મળે આવા નિશાન, તો આટલી વાતો જાણવી ખુબજ જરૂરી છે.

દોસ્તો જયારે પણ આપણને કઈ વાગ્યું હોય, તો ત્યારે લોહી ધમનીઓ સુધી પહોચવાનું કાર્ય કરે છે. તેનાથી આપણા શરીર પર કાળા અને નીલા નિશાન પડી જાય છે. કારણ કે જયારે આપણા શરીર પર કઈક વાગે છે ત્યારે લોહી નીકળીને કોશિકાઓ માં ફેલાવા લાગે છે. જે આપણને નીલા નિશાનના સ્વરૂપે દેખાય છે. પરંતુ જો તમારા શરીર પર કઈજ વાગ્યું ના હોય તેમ છતાં આવા નિશાન જોવા મળે તો તે એક ખુબજ ગંભીર સમસ્યા હોઈ શકે છે.

 

આવું થવાના મુખ્ય કારણો:-

 

  1. પોષક તત્વોની ઉણપ:

કેલ્શિયમ અને વિટામીન આપણા શરીર ના ઘાવ ભરવામાં ખુબજ મદદ કરે છે. અને જો આપણા શરીર માં પોષક તત્વોની ઉણપ હોય તો શરીર પર આ પ્રકારના કળા અથવા નીલા નિશાન જોવા મળે છે. તેમજ વિટામીન કે અને વિટામીન સી ની ઉણપ થી પણ શરીર પર આવા નિશાન થવા લાગે છે.

 

  1. વૃદ્ધાવસ્થા ના કારણે:

આ સમસ્યા વૃદ્ધાવસ્થા માં વધારે જોવા મળે છે. કારણકે વૃદ્ધાવસ્થા માં આપણા લોહીની ધમનીઓ સૂર્ય માંથી આવતા કિરણો નો સામનો નથી કરી શક્તિ. અને ખુબજ કમજોર થઇ જાય છે તેથી આવા નિશાન પડી શકે છે.

 

  1. કેન્સર અને કીમો થેરેપી ની સમસ્યા:

કીમો થેરેપી જેવી સમસ્યા થઇ હોય તો પણ લોહી ઓછુ થઇ જાય છે. અને તેથી આવા નિશાન પડી જાય છે.

 

  1. મિનરલ્સ નો વધુ પડતો ઉપયોગ કરવો:

જો કઈ વાગ્યું હોય તો તે ઘાવ ને સારો કરવા માટે આર્યન અને ઝીંક ખુબજ ઉપયોગી થાય છે. કારણકે એનીમિયા આપણા શરીરમાં આયર્ન ની ઉણપથી થાય છે. અને તેના કારણે પણ આપણા શરીર પર આવા નિશાન થઇ જાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
66Source link

Like it.? Share it: