જો તમે પણ સાસુ-વહુના ઝઘડા થી પરેશાન છો તો અપનાવો આ ઉપાય.


જો તમે પણ સાસુ-વહુના ઝઘડા થી પરેશાન છો તો અપનાવો આ ઉપાય.

આજે દરેક લોકો જાણે છે કે સાસુ અને વહુ નો રીસ્તો કેવો હોય છે. તે કોઈકને કોઈક વાતે એકબીજા સાથે તકરાર થયા કરતી હોય છે. કેમકે વહુની અમુક વાતો સાસુને ગમતી નથી અને સાસુની અમુક વાતો વહુ ને ગમતી નથી. જેના કારણે તે બન્નેની વચ્ચે કોઈક ને કોઈક વાતને લઈને નાનો મોટો ઝઘડો થયા કરતો હોય.

અત્યાર સુધીના ઇતિહાસમાં સાસુ-વહુના ઝઘડાને કોઈપણ વ્યક્તિ શાંત કરાવી શક્યું નથી. અને સાસુ-વહુના ઝઘડા આજકાલના નથી પરંતુ તે તો વર્ષોથી ચાલી આવે છે. અને જો તમે પણ આ પ્રકારના ઝઘડાથી કંટાળી ગયા હોવ તો. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઉપાયો કે જે કરવાથી તમે કાયમી માટે આ સાસુ-વહુના ઝઘડા માંથી છુટકારો મેળવી શકો છો.

• ઘરમાં જો સાસુનો રૂમ ઉત્તર પૂર્વ દિશામાં અને તેનું ઓશીકું પૂર્વ દિશા માં રાખવામાં આવે તો સાસુ-વહુના ઝઘડા ઓછા થઈ જાય છે.
• જો ઘરની બાલ્કનીમાં કેળા અથવા તો તુલસીનો છોડ રાખી તેની પૂજા કરવામાં આવે તો સાસુ-વહુના ઝઘડા ઓછા થઈ જાય છે અને સાસુ વહુ કાયમી માટે એકબીજાનો સાથ આપીને કામ કરતી થઇ જાય છે.

• ઘરના દક્ષિણ-પશ્ચિમ ખુણાની અંદર જો આપણા પૂર્વજો ની તસ્વીરો લગાવવામાં આવે તો સાસુ અને વહુ ની વચ્ચે થતાં જગડા ઓછા થઈ શકે છે કેમ કે આમ કરવાથી પૂર્વજો તમને પૂરતા આશીર્વાદ આપે છે અને તેથી જ સાસુ-વહુના ઝઘડા ઓછા થઈ જાય છે.
• સાસુ અથવા તો વહુ માંથી જે વધુ ઝઘડાનું હોય તેને વધુ પડતું પાણી પીવું જોઈએ અને આમ કરવાના કારણે સાસુ અને વહુ વચ્ચે ના જગડા ઓછા થઈ જાય છે.

• વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં વહુ નો બેડરૂમ હંમેશા દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવો જોઈએ જેથી કરીને સાસુ અને વહુ વચ્ચે કોઈ દિવસ અણબનાવ બનતા નથી અને બંને કાયમી માટે ખુશ રહી શકે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
12Source link

Like it.? Share it: