જો તમે પણ કાળા અંડર આર્મ્સ થી પરેશાન હોવ તો કરો આ ઉપાય.


જો તમે પણ કાળા અંડર આર્મ્સ થી પરેશાન હોવ તો કરો આ ઉપાય.

તમે ઘણી વખત જોયું હશે કે ઘણા લોકો ના અંડર આર્મ્સ એકદમ કાળા હોય છે અને તે જોવામાં પણ એકદમ ગંદા લાગે છે. આજકાલ લોકો આ વસ્તુથી ઘણા પરેશાન છે અને તે ઘણા ઉપાય કરવા છતાં પણ પોતાના કાળા પણ દૂર કરી શકતા નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવી ટિપ્સ છે જેનો ઉપયોગ કરીને તમે પણ તમારા  અંડર આર્મ્સ બનાવી શકો છો એકદમ ગોરા.

જો દરરોજ નિયમિત રીતે પાંચ મિનિટ સુધી તમારા અંડર આર્મ્સ ની અંદર લીંબુનો રસ લગાવો અને તેને લગાડવામાં આવે તો તેની અંદર રહેલી કાળાશ દૂર થઈ જાય છે. કેમ કે લીંબુ ની અંદર રહેલ વિટામિન સી એ તમારી ત્વચાને એકદમ ગોરી બનાવી દે છે.

રાત્રે સૂતી વખતે દૂધ ની અંદર કેસર ભેળવી અને તેને અંડર આર્મ્સ ની અંદર લગાવી દઈ અને સવારે ઠંડા પાણીથી ધોઇ લેવા ના કારણે તમારા અંડર આર્મ્સ ની કાળાશ દૂર થઈ જાય છે. કેમકે કેસર અને દૂધ ની અંદર રહેલા તત્વો તમારા શરીરની અંદર કુદરતી બ્લીચનું કામ કરે છે જેને કારણે તમારા underarms ની અંદર રહેલી બધી જ કાળાશ દૂર થઈ જાય છે અને તેની અંદર રહેલો મેલ દૂર થઈ જાય છે અને તમારા અંડર આર્મ્સ પણ બની જાય છે તમારા ચહેરાની જેમ એકદમ સુંદર.

વિનેગાર નો ઉપયોગ કરીને પણ તમે તમારા અંડર આર્મ્સ નું કાળા પણ દૂર કરી શકો છો. કેમકે વિનેગાર ની અંદર કુદરતી બ્લીચિંગના ગુણો હોય છે અને વિનેગાર તમારા અંડર આર્મ્સ ની અંદર લગાવવાના કારણે ત્યાંની બધી જ કાળાશ દૂર થઈ જાય છે અને તે બની જાય છે એકદમ ગોરો

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
23Source link

Like it.? Share it: