જો તમારા હાથ-પગમાં ચડીજાય છે ખાલી, તો જરૂર અપનાવો આ ઉપાય.


જો તમારા હાથ-પગમાં ચડીજાય છે ખાલી, તો જરૂર અપનાવો આ ઉપાય.

જો તમારા હાથ પગ માં ખાલી ચડી જતી હોય અને થાક જેવું લાગ્યા કરતું હોય તો તેનો મતલબ એમ થાય કે શરીર માં વિટામિન્સની ઉણપ છે. તેથીજ દરેક વિટામિન્સ આપણા શરીર માટે ખુબજ જરૂરી છે. પરંતુ વિટામીન બી-૧૨ એક એવું તત્વ છે જેની ઉણપ આપણા શરીરને ખુબજ નુકશાન પહોચાડે છે.

આ બીમારીને વારસાગત બીમારી કહેવામાં આવે છે. જો પહેલા તમારા પરિવાર માં કોઈને આવી સમસ્યા હોય તો તમને પણ થઇ શકે છે.

આજથી પહેલા જો તમારા આંતરડામાં કોઈ સર્જરી કરાવેલ હોય તો તેનું મુખ્ય કારણ એ પણ બની શકે છે.

 

ક્રોનજસ જેવી ગંભીર બીમારી ના કારણે આપનાં આતરડા વિટામીન બી-૧૨ નું શોષણ નથી કરી શકતા.

જો કોઈ વ્યક્તિને એનીમિયા જેવી ગંભીર બીમારી લાંબા સમય સુધી રહેતી હોય તો તેમાં પણ બી-૧૨ ની ઉણપ હોઈ શકે.

એનીમિયા અને ડાયાબીટીસના દર્દીઓ મેટફર્મીન દવા ખુબજ લાંબા સમય સુધી લેવાથી વિટામીન બી-૧૨ નાશ પામે છે.

 

જાણો વિટામીન બી-૧૨ ની ઉનાપના લક્ષણો:

 

હાથ પગમાં બળતરા થવી જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે.

યાદશક્તિ કમજોર થવી, માથું દુખવું, તેમજ થાક લાગવો વગેરે તેના મુખ્ય લક્ષણો છે.

 

તેનાથી બચવાના ઉપાયો:

આપણા શરીરમાં જો આવા લક્ષણો જોવા મળે તો તરતજ વિટામીન બી-૧૨ ની તપાસ કરાવવી જોઈએ.

 

ઘણા લોકો આ લક્ષણો પર જાજુ ધ્યાન આપતા નથી. જેના કારણે આ બીમારી ખુબજ મોટું સ્વરૂપ ધારણ કરી ળે છે. અને ટે આપણા માટે ખુબજ હાની કારક સાબિત થઇ શકે છે.

અને તેનાથી બચવા માટે શાકાહારી લોકોએ પોતાના ખાન-પાન પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તેમને દુધની બનાવેલી વસ્તુઓ નું વધુ સેવન કરવું જોઈએ. એક સ્વસ્થ વ્યક્તિના શરીર માં તેની માત્રા ૪૦૦ થી ૫૦૦ મીલીમીટર હોવી જરૂરી છે. આ બીમારીની ખબર જો આપણને સમયસર થઇ જાય તો આપને તેને દવા આને ખાન-પાન દ્વારા દુર કરી શકીએ છીએ.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
21



Source link

Like it.? Share it: