જો તમારા પરિવારમાં પણ થતા હોય ઝગડા તો ભૂલથી પણ ના પહેરવા લાલ રંગના કપડાજો તમારા પરિવારમાં પણ થતા હોય ઝગડા તો ભૂલથી પણ ના પહેરવા લાલ રંગના કપડા

જો તમારા પરિવાર માં શાંતિ ના હોય અને દરેક લોકો એક બીજા જોડે કોઈ ને કોઈ કારણથી ઝગડો જ કરતા હોય, અને હંમેશા મં મોતાવ ચાલી રહ્યો હોય અને પરિવારના સબ્યો વચ્ચે તણાવ નો માહોલ રહેતો હોય તો તેના માટે કેટલાક ઉપાય છે જે આજે અમે તમને જણાવીશું. જી હા વાસ્તુ શાસ્ત્ર માં આવા ઝગડા અને વિવાદ ને હંમેશા માટે દુર કરવા માટે કેટલાક ઉપાયો જાણવામાં આવ્યા છે જે આજે અમે તમને જણાવીશું. આ ઉપાય મુજબ કરવાથી ખુબજ ફાયદો થશે તો જરૂરથી અપનાવો આ ઉપાયો.

 

ચંદનની મૂર્તિ:

પરિવારમાં તણાવ દુર કરવા માટે તમારે તમારા ઘરમાં સફેદ ચંદનના લાકડાની મૂર્તિ રાખવી જોઈએ અને આ મૂર્તિને એવી જગ્યાએ રાખવી કે ઘરના દરેક સભ્યોની નજર હાલતા ચાલતા તેણી પર પડે.

 

ગંગા જળ છાંટવું:

એવું કહેવામાં આવે છે કે ઘરમાં ગંગા જળ છાટવાથી અને આ કામ દરેક પુનમ ના દિવસે કરવું જોઈએ. તેનાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે.

 

સાથે ભોજન કરવું:

પરિવાર ના દરેક લોકોએ સાથે બેસીને ભોજન કરવું જોઈએ. સાથે ભોજન કરવાથી ખુબજ ફાયદા થાય છે અને જગડા પણ નથી થતા તેથી હંમેશા ભોજન સાથે કરવું જોઈએ.

 

ગુરુવાર:

ગુરુવારના દિવસે શેવિંગ અને હેર કટ ક્યારેય ના કરાવવું જોઈએ, તેનાથી પરિવારમાં તણાવ નો માહોલ સર્જાય છે.

 

લાલ રંગ ના કપડાથી દુર રહેવું:

એવું કહેવામાં આવે છે કે પરિવારમાં મહિલા સદસ્યો ની વચ્ચે તણાવ હોય તો તેને ક્યારેય લાલ રંગના કપડા ના પહેરવા જોઈએ અને અને તેનાથી દુર રહેવું જોઈએ.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
39Source link

Like it.? Share it: