જો કાગડો ક્યારેય આ વસ્તુ પર બેસે, તો સમજો થઇ શકે છે ધનની વર્ષા.જો કાગડો ક્યારેય આ વસ્તુ પર બેસે, તો સમજો થઇ શકે છે ધનની વર્ષા.

લોકો કાગડાને હંમેશા અશુભ પક્ષી માનતા હોય છે. ઘણા લોકોનું માનવું છે કે કાગડા આપણને અશુભ સમાચાર આપતા હોય છે. પરંતુ ક્યારેક ક્યારેક વ્યક્તિ માટે તે શુભ સંકેતો પણ આપતા હોય છે. ફક્ત આપણે તે સંકેતોને ઓળખવાની જરૂર છે.

કાગડા દ્વારા મનુષ્યને આ પ્રકારના શુભ-અશુભ સંકેતો મળે છે.

 

૧. પાણી ભરેલા વાસણ પર બેઠેલો કાગડો:

 

અચાનક પાણી ભરેલા વાસણ પર કાગડો બેઠેલો જોવા મળે તો તે ખુબજ શુભ સંકેત માનવામાં આવે છે. તેનાથી ધન અને ધાન્યમાં વૃદ્ધિ થવાના સંકેત છે.

 

૨. રોટલી અથવા માંસ:

 

કાગડો મો માં રોટલી અથવા માંસ નો ટુકડો લાવતો જોવા મળે તો ટે પણ એક શુભ સંકેત છે, તે આપણા મનની ઈચ્છા પુરતી માટેનો સંકેત છે.

 

૩. અવાજ કરતો કાગડો:

 

જો કોઈ જગ્યાએ ઘણા બધા કાગડા ભેગા થઇને અવાજ કરી રહ્યા હોય તો તે ખુબજ અશુભ માનવામાં આવે છે. આ સંકેતથી કાગડા મનુષ્યને ઈશારો કરે છે કે ટે જગ્યા પર થોડા સમય પછી ખુબજ મોટી આપત્તિ આવનારી છે.

 

૪. ઘરે અવાજ કરતા કાગડા:

આ પણ એક અશુભ સંકેત છે. આ સંકેત દ્વારા કાગડા એ ઈશારો કરે છે કે તે ઘર પર ઘણી બધી મુસીબતો આવવાની સંભાવના છે.

 

૫. વ્યક્તિની ઉપર કાગડો બેસે:

જો કોઈ વ્યક્તિ પર કાગડો બેસે તો તે વ્યક્તિને ધન અને સમ્માનની હાની થવાની પૂરી સંભાવના છે.

 

૬. મહિલા પર કાગડો બેસે:

કોઈ મહિલાના માથા પર કાગડો આવીને બેસે તો તેના પતિને ગંભીર મુસીબતનો સામનો કરવો પડે છે.

 

૭. મુસાફરી સમયે:

મુસાફરી કરવા વાળા વ્યક્તિની સામે કાગડો સામાન્ય રીતે કાવ-કાવ કરે તો સમજવું કે મુસાફરી દરમિયાન સિદ્ધિ મળશે. આ સંકેતો ઉપરાંત કાગડો બીજા પણ ઘણા સંકેતો આપે છે. આપને બસ તેને સમજવા જોઈએ.

 


Post Views:
34Source link

Like it.? Share it: