જે મહિલાઓ પગમાં પાયલ નથી પહેરતી, એને થઇ શકે છે ઘણા નુકશાન, જરૂર જાણો..જે મહિલાઓ પગમાં પાયલ નથી પહેરતી, એને થઇ શકે છે ઘણા નુકશાન, જરૂર જાણો..

મહિલાઓની સુંદરતા વધારવા માટે સોળ શૃંગાર ખુબ જ સારી ભૂમિકા ભજવે છે. જેમાં પાયલ પણ રહેલા હોય છે. તમને શહેરની સાથે સાથે ગામડાના બધા વિસ્તારમાં મહિલાઓના પગમાં પાયલ જરૂર દેખાશે કારણકે લગભગ એવી ઘણી મહિલાઓ હોય છે જે પગમાં પાયલ અવશ્ય પહેરે છે કારણકે પગમાં પાયલ પહેરવાથી પગની ખુબસુરતી વધી જાય છે. પરંતુ જો તમે એક મહિલા છો અને પાયલ પહેરવાનું પસંદ નથી કરતી અથવા પાયલ પહેરો છો પરંતુ પાયલ પહેરવાથી ક્યાં ક્યાં ફાયદા થાય છે, જો નથી જાણતા તો આજે અમે તમને જણાવીશું પાયલ પહેરવાથી થતા ફાયદા..

 

શાસ્ત્રો મુજબ

શાસ્ત્રો મુજબ જે મહિલાઓ પગમાં પાયલ પહેરે છે એના ઘરમાં ક્યારેય પણ ખરાબ શક્તિ પ્રવેશ કરી નથી શક્તિ. કારણકે પાયલમાં ઘુંઘરું લગાવેલ હોય છે જે મહિલાઓને ચાલ્યા પછી હંમેશા અવાજ કરતુ રહે છે. જેના લીધે ખરાબ શક્તિ ઘરની બહાર જ અર્હે છે. આ સૌથી મોટો ફાયદો થાય છે. પગમાં પાયલ એટલા માટે પણ પહેરવા ફાયદાકારક છે પાયલ પહેરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તમારો આખો પરિવાર સુખી રહે છે.

કહેવામાં આવે છે કે મહિલાઓના પગમાં પાયલ પહેરવાથી ભગવાનનો વાસ રહે છે કારણકે પાયલની અવાજ ભગવાનજીને ખુબ જ પસંદ હોય છે. એટલા માટે જે મહિલાઓ પાયલ પહેરે છે એમનું પરિવાર હંમેશા સુખી રહે છે કારણકે એમના ઘરમાં હંમેશા ભગવાનની કૃપા રહે છે. જેના લીધે ઘરમાં અનૈતિક શક્તિઓ નથી આવી શકતી.

 

ખુબસુરતી વધારવા માટે

પગમાં પાયલ પહેરવાથી મહિલાઓના પગની ખુબસુરતી વધે છે. સોળ શૃંગારમાં સમાવેશ થયેલ પાયલની મધુર અવાજ પુરુષોને એમની તરફ આકર્ષિત કરે છે. એટલા માટે આજે પણ ઘણી મહિલાઓ પાયલ પહેરે છે.

 

પુરુષ થઇ જાય છે સાવધાન

મહિલાઓના પગમાં પાયલ પહેરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. કહેવાય છે કે પાયલની અવાજથી ઘરના પુરુષને પહેલા જ ખબર પડી જાય છે કે ઘરની કોઈ મહિલા એની તરફ આવી રહી છે અને એ મહિલાના આવ્યા પહેલા જ સાવધાન થઇ જાય છે.

 

હાડકા મજબુત થાય છે

પહેલાની પરંપરાનું પાલન કરવાની સાથે પાયલ પહેરવાથી ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. પરંતુ આ સ્વાસ્થ્ય માટે ફાયદા ત્યારે જ મળે છે જયારે પાયલ સોના અથવા ચાંદીની હોય. જયારે પાયલ પગના સંપર્કમાં આવે છે તો પાયલના ધાતુના તત્વ ત્વચા સાથે ઘસાઈને શરીરની અંદર પ્રવેશ કરે છે અને હાડકાને સોના ચાંદી જેવા મજબુત બનાવે છે.

 

વસ્તુ શાસ્ત્ર મુજબ

વસ્તુ શાસ્ત્ર મુજબ પાયલની અવાજથી ઘરની નકારાત્મક શક્તિઓ દુર થઇ જાય છે અને દેવી શક્તિઓ સક્રિય થઇ જાય છે. એટલા માટે ઘરની નકારાત્મકતા ને દુર કરવા માટે પણ પાયલ પહેરવા જરૂરી હોય છે.


Post Views:
12Source link

Like it.? Share it: