જેનું દરેક ગીત જતું હતું સુપર હીટ, તેની એક ભૂલ ના કારણે થયું કરિયર બરબાદ, તમે પણ જાણો તે કારણજેનું દરેક ગીત જતું હતું સુપર હીટ, તેની એક ભૂલ ના કારણે થયું કરિયર બરબાદ, તમે પણ જાણો તે કારણ

આજે બોલીવુડ ની એક એવી વ્યક્તિ ના વિષે અમે જણાવા જઈ રહ્યા છીએ જે સફળતા ની તમામ પગથીયા ચડ્યા પછી પોતાનું કેરિયર બરબાદ કરી નાખ્યું.

આજે અમે હિમેશ રેશમિયા ની વાત કરી રહ્યા છીએ. એક સમયમાં તેમના જ ગીતો ચાલતા હતા..તેનું એક ગીત પણ ફિલ્મ ને સફળતા આપવતું હતું.તે ‘ તેરે નામ ’ , નમસ્તે લંડન, આપકા સુરુર, અક્સર જેવી સુપરહિટ ફિલ્મો માં એક થી એક ચડિયાતું ગીત તેમને ગયું છે.પરંતુ હાલ માં હિમેશ રેશમિયા ક્યાંક ગાયબ થઇ ગયો છે.

તો ચાલો જાણીએ તેને શું ભૂલ કરી?

હિમેશ રેશમિયા ની ઓળખ એક ટોપી પહેરીને ગીત ગાવા વાર વ્યક્તિ તરીકે થઇ હતી.અને ટોપી એ તેનો મહત્વ નો હિસ્સો હતી.અને ફિલ્મ આપકા શરુર દ્વારા હિમેશ એ અભિનય ની શરૂઆત કરી હતી.તે જ તેની સૌથી મોટી ભૂલ હતી.

 

તે ફિલ્મ ફોલ્પ ગઈ. અને આ અસફળતા એ હિમેશ ને સંગીત ની દુનિયા થી દુર કરી નાખ્યો. તે નિર્માતાઓ સાથે સરતો રાખવા લાગ્યા કે તે એવીજ ફિલ્મો ની અંદર ગીત આપશે જેમાં તેઓ અભિનય કરશે.

તેની આ શરત ના કારણે તેને કામ મળવા નું બંધ થઇ ગયું. આ પછી તે રીયાલીટી શો માં જજ નું કામ કર્યું પરંતુ ત્યાં પણ તે જગડી પડતા. જેથી તેની છબી વધુ ખરાબ થઇ. પછીથી તમને ચાન્સ મળ્યો પરંતુ ત્યાં સુધી તેમના ગીત નો જાદુ ખોવાઈ ગયો હતો.

થોડા સમય પહેલાજ હિમેશ એ તેની પહેલી પત્ની ને તલાખ આપી બીજા લગ્ન કર્યા છે. હિમેશ ની એક દીકરી પણ છે. જે તેની પહેલી પત્ની દ્વારા છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
82Source link

Like it.? Share it: