જુઓ વિશ્વના કેટકીક ખૂબ જ સુંદર મૂર્તિઓ જે જાહેર સ્થળો પર લગાવવામાં આવી છે.જુઓ વિશ્વના કેટકીક ખૂબ જ સુંદર મૂર્તિઓ જે જાહેર સ્થળો પર લગાવવામાં આવી છે.

આજ અમે આપ સૌ માટે વિશ્વ ની કેટલીક ખુબજ સુંદર મૂર્તિઓ લાવ્યા છીએ જે જાહેર સ્થળો પર લગાવામાં આવી છે તો ચાલો જોઈએ આ અદૂભુત અને સુંદર કલાકારો દ્વારા કંડારવામાં આવેલ મૂર્તિઓ.

યુએઈ માં બનાવામાં આવેલ્લી આ બિલ્ડીંગ ઉપર એક સ્ત્રીની રમત રમતી દર્શાવામાં આવી છે.

અમેરિકા ના એક ગાર્ડન ની અંદર આ શિલ્પ એવી રીતે બનાવવામાં આવ્યું છે જેથી પ્રથમવાર જોતાજ એવું લાગે કે હમણાં પડી જશે.

ફ્રાન્સ ના એક ફેશન શોરૂમ ની સામેની બાજુએ બનાવવામાં આવેલી મૂર્તિ ખરેખર અદભુત તેમેજ સુંદર છે.

નેધરલેંડ માં બનાવવામાં આવેલી આ મહિલા ની મૂર્તિ એવી રીતે બનાવવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ જોતોજ રહી જાય.

બેલ્જિયમ ના એક રોડ પર લગાવવામાં આવેલી છે આ મૂર્તિ જેમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિ નો પગ ખેચી રહ્યો છે.

આ મૂર્તિ ઈંગ્લેંડમાં આવેલી છે અને પ્રથમવાર માં આપણે જોતાજ રહી જઈએ.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
11Source link

Like it.? Share it: