જીવન માં ક્યારેય દવા ના ખાવી હોય તો જરૂરથી જાણો આ છોડ વિશેજીવન માં ક્યારેય દવા ના ખાવી હોય તો જરૂરથી જાણો આ છોડ વિશે

દોસ્તો આજે અમે એક એવા છોડ વિશે જણાવીશું જેના ફાયદા ખુબ જ ઓછા લોકોને ખબર હોય છે. આ એક એવો છોડ છે જે ખેતર માં આપમેળે જ ઉગી નીકળે છે. અને તેમાં રહેલા ગુણો આપણા માટે ખુબ જ આવશ્યક છે. આ છોડ નું નામ છે બથુઆ અને આ એક એવો છોડ છે જેના સેવન થી એવી ઘણી બીમારીઓ થી છુટકારો મળે છે જેના માટે આપણે ક્યારેય દવા લેવાની જરૂર જ નહિ રહે. તો ચાલો જોઈએ બથુઆ ખાવાથી થતા ફાયદાઓ.

 

પેટને લગતી બધીજ સમસ્યાઓ દુર થાય છે

બથુઆ ના રસ માં મીઠું નાખીને પીવાથી પેટના કીટાણું ઓ નાશ પામે છે. અને ક્યારેય પેટ ને લગતી સમસ્યા નહિ થાય.

 

પેશાબ માં બળતરા અને દુઃખાવા થી છુટકારો

બથુઆ માં લીંબુ, મીઠું અને જીરુ નાખી ને ઉકાળીને પીવામાં આવે તો પેશાબ માં બળતરા અને દુઃખાવા માં રાહત થઇ જશે.

 

વાળ માં જુ 

પહેલાના સમય માં જુ ની સમસ્યા દરેક લોકોને હતી પરંતુ આજ કાલ એ જોવા નથી મળતી પરતું જો કોઈને વાળ માં જુ થાય તો બથુઆ ને લીંબુ સાથે ઉકાળીને તેનાથી વાળ ધોવાથી જુ ની સમસ્યા દુર થાય છે.

 

ત્વચા ને લગતી સમસ્યાઓ દુર કરે

જો ચહેરા પર સફેદ દાગ, ફોલ્લીઓ અને અન્ય ચામડીના રોગ હોય તો દરરોજ બથુઆ નો રસ નિયમિત પીવાથી ત્વચા ને લગતી તમામ સમસ્યા દુર થઇ જાય છે.

 

તાવ માં ફાયદાકારક

જો સાદો તાવ અથવા તો મેલેરિયા થયો હોય તો બથુઆ ના રસ નું સેવન કરવાથી તરત જ સારું થઇ જાય છે. આ બીમારીમાં બથુઆ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

 

પથરીની સમસ્યા દુર કરે

જો કોઈને પથરી ની બીમારી હોય તો બથુઆ ના રસ માં ખાંડ ભેળવીને પીવડાવાથી ગમે તેવી મોટી પથરી હશે બહાર આવી જશે. અને પથરી ની સમસ્યા માંથી આસાની થી છુટકારો મળી જશે.

 

મોં ને લગતી દરેક સમસ્યાથી છુટકારો 

જો મોં ને લગતી કોઈ પણ પ્રકાર ની સમસ્યા હોય તો બથુઆ ના પાન ચાવવાથી ખુબ જ ફાયદો થાય છે. જો કોઈને ઉપરોક્ત સમસ્યા જેવી એક પણ સમસ્યા હોય તો અત્યારથી જ બથુઆ નું સેવન કરવાનું ચાલુ કરી દેવું જોઈએ.


Post Views:
8Source link

Like it.? Share it: