જાણો ત્રીસ વર્ષ પછી શું કરી રહ્યા છે મહાભારતના આ કિરદાર


જાણો ત્રીસ વર્ષ પછી શું કરી રહ્યા છે મહાભારતના આ કિરદાર

ઇન્ડિયન ટેલિવિઝન ઉપર અનેક પ્રકારના એવી એપીક સીરીયલ ના સો બનાવવામાં આવ્યા છે કે જે લોકો આજે સુધી પણ ભુલાવી શક્ય નથી, અને તેવી જ એક ટીવી સિરિયલ સિરીઝ નું નામ છે મહાભારત. આજથી વર્ષો પહેલાં બનાવવામાં આવેલી મહાભારતના એક કરો આજે શું કરી રહ્યા છે તે દરેક લોકોને જાણવાની ઈચ્છા હશે. તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભારતદેશની સૌથી વધુ પ્રખ્યાત થયેલી સિરીયલ મહાભારત ની અંદર કામ કરેલા કલાકારો આજે શું કરી રહ્યા.

 

રૂપા ગાંગુલી

મહાભારત સીરીયલ ની અંદર દ્રૌપદીનું પાત્ર ભજવનાર રૂપા ગાંગુલી આજે એક સાંસદ બની ગઈ છે, અને આજે તે એક નેતાના રૂપે ઓળખાય છે તેણે મહાભારત ની અંદર સૌથી વધુ મજબૂત પાત્ર એટલે કે દ્રૌપદીનું પાત્ર ભજવ્યું હતું.

 

હરીશ ભીમાણી

મહાભારત ની અંદરમાત્ર પોતાના અવાજ દ્વારા કામ કરેલ હરીશ ભીમાણી એટલે કે મે સમય હું થી શરૂ કરતી પોતાની સ્પીચમાં કામ કરેલ હરીશ ભીમાણી આજે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવે છે. અને સાથે સાથે તે વર્ષ 2016 ની અંદર એક નેશનલ એવોર્ડ પણ જીતી ચૂક્યા છે.

 

મુકેશ ખન્ના

મહાભારત ની અંદર ભીષ્મપિતામહ નું પાત્ર ભજવનાર મુકેશ ખન્ના શક્તિમાન સિરિયલ પણ કામ કરેલું છે અને આજે તે જયપુર ની અંદર એક્ટિંગ સ્કૂલ ચલાવે છે.

 

નીતિશ ભારદ્વાજ

મહાભારત ની અંદર શ્રી કૃષ્ણનું કિરદાર નિભાવનાર નીતિશ ભારદ્વાજ ભણતરથી એક વેટરનરી ડોક્ટર છે. અને આજે તે ચૂંટણી જીતી અને સાંસદ બની ગયા છે સાથે સાથે તે અનેક પિક્ચરના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે.

 

ગજેન્દ્ર ચૌહાણ

મહાભારત ની અંદર ધર્મરાજ યુધિષ્ઠિર નું પાત્ર ભજવનાર ગજેન્દ્ર ચૌહાણ અનેક પ્રકારના પિક્ચર ની અંદર કામ કરેલ છે, અને સાથે સાથે તે એક સંસ્થાના ચેરમેન પણ છે.

 

પુનિત

મહાભારત સીરીયલ ની અંદર દુર્યોધનનું પાત્ર ભજવનાર પુનિત હાલમાં નિવૃતિનું જીવન જીવે છે, અને થોડા સમય પહેલાં તે બિગ બોસની અંદર પણ પોતાનું નામ બનાવી ચૂક્યા છે.

 

પ્રવીણ કુમાર

મહાભારત ની અંદર ભીમ નું પાત્ર ભજવનાર પ્રવિણકુમાર આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે અને તે આજે એક સાંસદ તરીકે ચૂંટાયેલા છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
16Source link

Like it.? Share it: