જાણો ગર્ભવતી મહિલાના રૂમ માં કઈ કઈ તસવીરો રાખવી જોઈએ.અને શા માટે?જાણો ગર્ભવતી મહિલાના રૂમ માં કઈ કઈ તસવીરો રાખવી જોઈએ.અને શા માટે?

ગર્ભવસ્થા દરમિયાન મહિલાઓ એ પોતાના સ્વાસ્થ્ય ની ખુબજ ધ્યાન રાખવું જોઈએ. તેમજ સાથે સાથે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસો દરમિયાન પોતાના રૂમ ની અંદર આ વસ્તુઓ રાખવી જોઈએ. જેની તમને ખબર હોવી જોઈએ.

 

ગર્ભવતી મહિલાઓ એ પોતાના રૂમ ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી યસોદા ના ફોટા રાખવા જોઈએ.આ ફોટો એ રીતે લગાવી જોઈએ કે સવારે ઉઠી ને સૌ પ્રથમ એ ફોટા ના દર્શન થાય.

મોર પીછા નો સીધો સબંધ ભગવાન શ્રી કૃષ્ણ સાથે છે ત્યારે ગર્ભવતી મહિલાઓ એ રૂમ ની અંદર મોર પીછા રાખવા માતા અને બાળક બંને ના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.

ઘણીવાર રૂમ ની અંદર આવેલ ઘણી વસ્તુ અશુભ થાય છે અને મુશ્કેલીઓ પણ ઉદભવે છે.જો રૂમ ની અંદર વાસ્તુ દેવ ની મૂર્તિ હોય તો આવી કોઈપણ વસ્તુ ની અસર થતી નથી.

ગર્ભવતી સ્ત્રી ના રૂમ ની અંદર પીડા ચોખા રાખવા થી માતા અને બાળક બંને ને કોઈ પણ જાત ને નકારાત્મક ઉર્જા ની અસર થતી નથી.

ગર્ભવતી સ્ત્રી ના રૂમ ના હસતાં ખેલતા બાળકો ના ફોટા હોવા ખુબજ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી બાળક નો સ્વભાવ શાંત અને હસમુખ થાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
22Source link

Like it.? Share it: