જાણો કોઈપણ જાતના દર્દ વગર અણધાર્યા ગર્ભ થી બચવા માટેના આ બે સરળ ઉપાય


જાણો કોઈપણ જાતના દર્દ વગર અણધાર્યા ગર્ભ થી બચવા માટેના આ બે સરળ ઉપાય

દરેક લોકોને શારીરિક સંબંધ બનાવો ખૂબ જ પસંદ હોય છે. પરંતુ દરેક લોકો શારીરિક સંબંધ વિષે બધી જ બાબતો જ જોતા નથી અને આથી જ ઘણી વખત શારીરિક સંબંધ બાંધતી વખતે આવા લોકો અનેક પ્રકારની મુશ્કેલીઓમાં મુકાઈ જતા હોય છે. ઘણી વખત આવા લોકો જ્યારે રાજીખુશીથી પોતાના શારીરિક સંબંધ બાંધે છે ત્યારે તેની ઈચ્છા વગર પણ ઘણી વખત ગર્ભ રહી જતો હોય છે.

અને જ્યારે પોતાની ઈચ્છા વિરુદ્ધ મહિલાઓને ગર્ભ રહી જાય છે ત્યારે તેને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણી મહિલાઓ આવા ઈચ્છા વિરુદ્ધ ના ગર્ભ થી છુટકારો મેળવવા માટે વિવિધ પ્રકારની ગર્ભનિરોધક ગોળીઓ ખાતી હોય છે. આ ઉપરાંત આવી દવાઓ ખાવાના કારણે તેને વિવિધ પ્રકારની બીમારીઓ પણ લાગુ પડી જાય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઉપાય કે જેનાથી તમે તમારી ઈચ્છા વગર ક્યારેય પણ ગર્ભ ધારણ કરી શકશો નહીં.

જ્યારે સ્ત્રીઓને માસિક ધર્મ આવે છે ત્યારે દરરોજ માસિક ધર્મ આવ્યા બાદ લસણની 2 કળીઓનું સેવન કરવું આમ કરવાથી મહિલાઓને શારીરિક સંબંધ બાંધવાના કારણે ગર્ભાવસ્થાની સંભાવના ઘણી ખરી હદે ઓછી થઈ જાય છે.

એલચી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ જો આ જ એલચીનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તે સ્ત્રીઓ માટે ખૂબ જ ગરમ સાબિત થાય છે. અને આથી જ મહિલાઓ જો પોતાની ઈચ્છા હોય તો પણ ગર્ભ ધારણ કરી શકતી નથી.

જો મહિલાઓ દ્વારા આ બે ઉપાય કરવામાં આવે તો તે પણ આવા પોતાની ઈચ્છા વિરુદ્ધ ના અણધાર્યા ગર્ભ ધારણ થી બચી શકે છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
22Source link

Like it.? Share it: