જાણો આયુર્વેદ અનુસાર ઉભા ઉભા પાણી પીવાથી કેટલા થાય છે નુકસાન


જાણો આયુર્વેદ અનુસાર ઉભા ઉભા પાણી પીવાથી કેટલા થાય છે નુકસાન

આયુર્વેદ શાસ્ત્રો અનુસાર વાત કરવામાં આવે તો ક્યારેય પણ ઊભા ઊભા પાણી ન પીવું જોઈએ આયુર્વેદ શાસ્ત્ર અનુસાર કહેવામાં આવે છે, કે ઊભા ઊભા પાણી પીવાના કારણે તમારા પેટની અંદરની દીવાલની અંદર વધુ માત્રામાં પડે છે, અને આથી જ ક્યારેય પણ ઊભા ઊભા પાણી ન પીવું જોઈએ કહેવાય છે, કેઉભા ઉભા પાણી પીવાના કારણે પાણી તમારી અન્નનળીમાંથી થઈને સીધું પેટમાં પહોંચી જાય છે. અને પેટની આસપાસની દીવાલોમાં નુકસાન પહોંચાડે છે.

એટલા માટે જ કહેવાય છે કે ક્યારેય પણ ઊભા ઊભા પાણી ન પીવું જોઈએ કેમકે ઊભા ઊભા પાણી પીવાના કારણે તમે પીધેલું પાણી તમારા અન્નનળી તથા  તમારા શરીરનાઅન્ય ભાગની અંદર શોષાતું નથી, અને આથી જ તમારું શરીરે પાણી નો અસ્વીકાર કરી દે છે. અને જો વારંવાર ઉભા ઉભા પાણી પીવામાં આવે તો તેના કારણેતમારા પાચનતંત્ર ઉપર અસર પડે છે અને તમારી પાચનશક્તિ નબળી પડી જાય છે.

સામાન્ય રીતે કહેવાય છે કે વધુ માત્રા ની અંદર પાણી પીવાના કારણે તમારા શરીરની બધા જ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. પરંતુ જો ઊભા ઊભા પાણી પીવાની આદત હોય તો આ પાણી પીવાના કારણે તમારા શરીરને ફાયદો થવાની જગ્યાએ નુકસાન પહોંચે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે ઉભા ઉભા પાણી પીવાના કારણે તમારા શરીરને કયા નુકસાન થાય છે.

 

કિડનીની સમસ્યા

ઉભા ઉભા પાણી પીવાના કારણે તમારા કિડની ઉપર ખરાબ અસર પડે છે, ઉગાવવા પાણી પીવાના કારણે તમારી કિડની ની અંદર વધારે દબાવ પડે છે. અને જેથી કરીને ખૂબ ઓછા સમયની અંદર તમારી કિડની ખરાબ થવાની સંભાવના વધી જાય છે.

 

સાંધાના દુખાવા

વધુ પાણી પીવાના કારણે તમારા શરીરની અંદર રહેલા લિક્વિડ નું બેલેન્સ ઘટી જાય છે, અને આથી જ તમને સાંધાની દુખાવાની સમસ્યા થાય છે, અને સાથે સાથે ઘણી જગ્યાએ કોઈપણ પ્રકારના હાડકાના દુખાવા ની સમસ્યા પણ થાય છે.

વારંવાર તરસ લાગવી જ્યારે આપણે ઉભા ઉભા પાણી પીતા હોઈએ ત્યારે યોગ્ય રીતે પાણી આપણા શરીરની અંદર શોષાતું નથી, અને આથી જ આપણને વારંવાર તરસ લાગે છે અને આપણે ગમે તેટલું પાણી છીએ આમ છતાં પણ આપણે તરસ લાગ્યા કરે છે. એસિડ નું સ્તર વધારવા ઉભા પાણી પીવાના કારણે આપણા શરીરની અંદર એસીડ ની માત્રા ઓછી થઈ જાય છે. અને આથી જ આપણા શરીરની અંદર અમુક ગ્રંથીઓનું કાર્ય બંધ થઈ જાય છે જે આગળ જતા આપણને અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાઇ શકે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
22Source link

Like it.? Share it: