જાણી લો કઈ રીતે બનાવશો એકદમ સ્વાદિષ્ટ બાજરા ના વડા


જાણી લો કઈ રીતે બનાવશો એકદમ સ્વાદિષ્ટ બાજરા ના વડા

તહેવારોની સિઝનમાં આપણે દરેક લોકો આવું નવું ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કદમ સ્ટાઇલને બાજરા ના વડા બનાવવાની રેસીપી.

સામગ્રી

  • 1 કપ બાજરાનો લોટ
  • અડધી ચમચી હળદર
  •  એક ચમચી ધાણાજીરુ પાઉડર
  • એક ચમચી લાલ મરચું પાવડર
  • એક ચમચી તલ
  • એક વાટકી દહીં
  • ઝીણી સમારેલી ધાણા ભાજી
  •  જરૂર મુજબનું પાણી
  • સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

  1. સૌ પ્રથમ એક વાસણ ની અંદર બાજરાનો લોટ લઈ તેની અંદર સ્વાદાનુસાર મીઠું, લાલ મરચું પાવડર, હળદર અને 2 ચમચી જેટલું દહીં ઉમેરી બરાબર હલાવી લો.
  2. ત્યારબાદ તેની અંદર ઝીણી સમારેલી ધાણાભાજી અને અન્ય મસાલા ઉમેરી જરૂર મુજબનું પાણી ઉમેરતા જાવ અને એકદમ બારીક લોટ બનાવી લો.
  3. ત્યારબાદ આ લોટમાંથી ગોળાકાર લુવા લઇ અને તેને બંને હાથેથી દબાવી વડા આકારના બનાવતા જાવ અને એક કડાઈ ની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દો.
  4. જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ બાજરા ના વડા ને તેની અંદર કરવા માટે રાખી દો અને જ્યારે તે એકદમ સોનેરી રંગના થઈ જાય ત્યારે તેને તેલમાં થી બહાર કાઢી લો.
  5. બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ બાજરા ના વડા કે જેને તમારી મનપસંદ ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
53



Source link

Like it.? Share it: