છેલ્લા સ્ટેજના કેન્સર ને જાતેજ સારું કરી ડોકટરો માટે પડકાર રૂપ બની આ મહિલા, જાણો કેવી રીતે કર્યો ઈલાજ


છેલ્લા સ્ટેજના કેન્સર ને જાતેજ સારું કરી ડોકટરો માટે પડકાર રૂપ બની આ મહિલા, જાણો કેવી રીતે કર્યો ઈલાજ

કેન્સર એ ખુબજ ખતરનાક બીમારી છે. અને જો તેનો સમયસર ઈલાજ ના કરવામાં આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે. કેન્સરનો ઈલાજ ખુબજ ખર્ચાળ હોય છે સામાન્ય વ્યક્તિ માટે ટે ખુબજ મુશ્કેલ થઇ પડે છે. એવુજ કઈક થયું એક મહિલાની સાથે પરંતુ ટે મહિલાએ કોઈ પણ જાતની સારવાર વિના છેલ્લા સ્ટેજ ના કેન્સરને પણ માત આપી દીધી. ચાલો જોઈએ આ મહિલાની પૂરી વાર્તા.

આ મહિલાનું નામ એન કેમરૂન છે. એનને તેના કેન્સર વિશે એ સમયે ખબર પડી જયારે તેનું કેન્સર છેલ્લા સ્ટેજ પર પહોચી ગયું હતું. અને તે સમયે તેણી પાસે ફક્ત એકજ રસ્તો બચ્યો હતો અને એ હતો કીમોથેરેપી, પરંતુ પૈસાના અભાવથી તે આ ઉપચાર ના કરાવી શકી. અને એક એવો રસ્તો અપનાવ્યો જેનાથી તેણે કેન્સરને પણ હરાવી દીધું. જી હા ભલે આ વાત લોકોને અજીબ લાગે પરંતુ એન કેમરૂન રોજ એક લીટર ગાજર નું જ્યુસ પીતી હતી અને તેનાથી તેનું કેન્સર સારું થયું. આ ખબર ઇન્ડિયા ટાઈમ્સ માં પ્રકાશિત થઇ હતી.

કેમરૂનના જણાવ્યા પ્રમાણે, “૨૦૧૩ માં તેને કોલોન કેન્સરની જાણ થઇ હતી, અને ડોકટરે તેને કીમોથેરેપી કરવાની સલાહ આપી હતી” કેમરૂન જણાવે છે કે ડોકટરે એ પણ જણાવ્યું હતું કે તેનાથી તમને થોડા સમય માટે જીવન મળી શકશે પરંતુ તમે પૂરી રીતે સજા નહિ થઇ શકો.

તેથી તેણે કીમોથેરેપી કરવાની ના પાડી હતી. ત્યારબાદ કેમરુને તેનો ઈલાજ ઓનલાઈન પર શોધવાનું ચાલુ કરી દીધું હતું અને તેમાં તેને સફળતા પણ મળી હતી. આ સંધોધન દરમિયાન તેમણે વાચ્યું ક એક વ્યક્તિને દરરોજ ૨.૨૫ કિલો ગાજર પીવાથી કેન્સર માં લાભ થયો હતો.

કેમરૂન આ લેખ થી ખુબજ પ્રભાવિત થઇ ગઈ હતી. અને તેને પણ આવું કરવાનું ચાલુ કરી દીધું. અને તે દરરોજ ૨.૨૫ કિલો ગાજરનું જ્યુસ પીવા લાગી. જેનાથી તેનું કેન્સર વધવાનું બંધ થઇ ગયું. અને ૧૩ મહિના પછી તેનું કેન્સર સાવ જ દુર થઇ ગયું. અને ત્યારે તેને ખબર પડી કે તેને ચોથા સ્ટેજનું કેન્સર હતું.

આ સમાચાર સાંભળીને આખી દુનિયાના બધાજ ડોકટરો હેરાન થઇ ગયા. પહેલાતો લોકોએ તેના પર વિશ્વાન ના કર્યો પરંતુ કેમરૂન સાથે સીધી વાત કરી ત્યારે દરેક લોકો ચોકી ગયા. આજે કેમરૂન સંપૂર્ણપણે કેન્સર મુક્ત છે. અને પહેલાની જેમ સ્વસ્થ છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
65Source link

Like it.? Share it: