ચહેરા પરના કાળા દાગ-ધબ્બા દુર કરવા માટે અપનાવો આ ઉપાય.


ચહેરા પરના કાળા દાગ-ધબ્બા દુર કરવા માટે અપનાવો આ ઉપાય.

બધી છોકરીઓ દાગ વગરની અને ચમકીલી ત્વચા રહે એવું ઈચ્છતી હોઈ છે, પણ બધાની ઈચ્છા પૂરી થતી નથી, એની પાછળ ઘણા બધા કારણ હોય છે, ખોટી જીવન શૈલી, ખાવું–પીવું અને વધતું પ્રદુષણ એના કારણે છોકરીઓના મોઢા પર કાળા દાગ થવા લાગે છે, કાળા દાગ ધબ્બા થવાથી કોઈ પણ છોકરીઓની ખુબસુરતી માં ઘટાડો થાય જાય છે. આજે અમે તમને એક એવી વસ્તુ જણાવવા જઈ રહ્યા છીએ જેને વાપરવાથી તમે કાળા ધબ્બા થી છુટકારો મેળવી શકો છો.

૧. કાળા દાગ-ધબ્બા ની સમસ્યા દુર કરવા છાશ નો ઉપયોગ ફાયદાકારક રહે છે. છાશ માં ભરપુર કુદરતી બ્લીચીંગ ગુણ રહેલા છે જે ત્વચા ને ચમકીલી બનાવામાં મદદ કરે છે, રોજ સવારે તમારા ચેહરાને ધોયા પછી રૂ ની મદદ થી ચેહરા પર છાશ લગાવવી, જયારે એ સુકાઈ જાય ત્યારે પાણીથી ધોઈ લેવી, સતત ૧ અઠવાડિયા સુધી નિયમિત એવું કરવાથી તમારી કાળા દાગ-ધબ્બા ની સમસ્યા દુર થય જશે.

૨. કાળા દાગ-ધબ્બા ની સમસ્યા દુર કરવા હળદર, ચંદન અને લીંબુ ને મિક્ષ કરી તમારા ચેહરા પર લગાવવું. ૧૦ મિનીટ પછી તમારા ચેહરાને સાફ પાણી થી ધોઈ લેવો. રોજ એવું કરવાથી તમને જરૂરથી ફરક જોવા મળશે.

૩. વિટામીન-ઈ ચેહરાને ચમકીલો બનાવામાં મદદ કરે છે. રાત્રે સુતા પેહલા તમારા ચેહરાને ધોયા પછી વિટામીન-ઈ યુક્ત તેલ લગાવો. હવે એને પૂરી રાત રેહવા દો. સવારે ઉઠીને ચેહરાને ઠંડા પાણીથી ધોઈ લો. આવું કરવાથી તમારા ચેહરાના કાળા દાગ-ધબ્બા સાફ થય જશે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
75Source link

Like it.? Share it: