ઘરની આ જગ્યામાં રહે છે સૌથી વધુ ભૂત, રાત થયા બાદ ક્યારેય ન જવું આ જગ્યાએ.


ઘરની આ જગ્યામાં રહે છે સૌથી વધુ ભૂત, રાત થયા બાદ ક્યારેય ન જવું આ જગ્યાએ.

ઘણા લોકો એવો દાવો કરતા હોય છે કે તેના ઘરની અંદર અમુક અજાણી શક્તિ નો કબજો છે અને આસક્તિ તેના ઘરની અંદર વિવિધ પ્રકારની પરેશાની ઉત્પન્ન કરતી હોય છે. જ્યારે તમારા ઘરમાં કોઈ પણ નકારાત્મક અથવા તો ખરાબ શક્તિનો વાસ હોય ત્યારે તમારા ઘરની અંદર તમને અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉત્પન્ન થતી હોય છે. તમારા પરિવારના સભ્યો વારંવાર બીમાર પડતા હોય છે સાથે સાથે પ્રકારની ખરાબ ઘટનાઓ ઘટતી હોય છે.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ઘરની અંદર રહેલી એવી જગ્યાઓ વિશે કે જ્યાં સૌથી વધુ ભૂત અથવા તો આવી ખરાબ શક્તિઓ નો વાસ હોય છે, અને આ જગ્યાએ ક્યારે પણ રાત્રે એકલા ન જવું જોઈએ અથવા તો ખૂબ સંભાળીને જવું જોઈએ તો ચાલો જોઈએ કઈ છે એ જગ્યાઓ.

  • એવું માનવામાં આવે છે કે જ્યારે ઘરનો કોઈ પણ રૂમ ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં હોય તો ત્યાં ખરાબ શક્તિઓ હાવી થઈ જતી હોય છે.

  • ઘરમાં જો કોઈ જગ્યાએ કરોળિયાનું જાળું હોય તો તેવી જગ્યાએ પણ ખરાબ શક્તિઓ વધુ બળવાન બની જતી હોય છે આવી જગ્યાએ સંભાળી સંભાળીને જવું જોઈએ.

  • મોટે ભાગે આવી ખરાબ શક્તિઓ એવા જ ઘરની અંદર વાત કરતી હોય કે જ્યાં સૌથી વધુ ભેજવાળું વાતાવરણ હોય.

 

  • ઘણી વખત લોકોને પોતાના બાથરૂમમાં પણ આવી ખરાબ શક્તિઓ હોવાનો અનુભવ થતો હોય છે.

  • ઘરના કોઈ પણ હિંસા ની અંદર જો કાયમી માટે અંધારું રહેતું હોય તો તેવી જગ્યાઓએ પણ આવી ખરાબ શક્તિઓ પોતાનો પ્રભાવ છોડી જતી હોય છે.

 

  • ઘણી વખત લોકોને પોતાની અગાસી ઉપર પણ આવી ખરાબ શક્તિઓના વાતનો અહેસાસ થતો હોય છે.

  • કોઈપણ ઘરના પાછળના ભાગમાં હંમેશાને માટે નકારાત્મક ઉર્જાનો સૌથી વધુ થતો હોય છે, અને આવા ભાગની અંદર રાત્રે જવું સૌથી વધુ ખતરનાક સાબિત થતું હોય છે.

  • જો ઘરના કોઇ પણ ભાગની અંદર સૌથી વધુ ગંદકી જોવા મળતી હોય તો ત્યાં પણ નકારાત્મક ઉર્જા નો અહેસાસ થાય છે.

 

  • જો તમારા ઘરમાં ઘણા લાંબા સમયથી કોઈ પણ વાસણ ટૂટી પડ્યું હોય તો ત્યાં પણ નકારાત્મક ઉર્જાઓ નો વાસ રહેતો હોય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
32Source link

Like it.? Share it: