ગ્રંથો મુજબ કાગડા ના આ હાવભાવ આપણ ને ઘણા સંકેતો આપે છે, જુવો


ગ્રંથો મુજબ કાગડા ના આ હાવભાવ આપણ ને ઘણા સંકેતો આપે છે, જુવો

કહેવામાં આવે છે કે જો કાગડો ઘર પર બેઠો હોય તો એનો પણ કઈ સંકેત હોય છે, કાગડા નું ઘરપર બેસવું એ મહેમાન આવવાનો સંકેત આપે છે.આવીજ કાગડાને લગતી ઘણીબધી બાબતો કહેવામાં આવી છે તો આજે અમે તમને જણાવશું ક્યાં સંકેત નો મતલબ શું થાય જે આપણ ને સારા અને ખરાબ બાબતો વિષે જણાવે છે. જો તમે આ સંકેતો વિષે જાણી લેસો તો તમારા જીવન ની ઘણીબધી મુશ્કેલીઓ થી બચી પણ શકો છો.

પુત્રપ્રાપ્તિ : જો કોઈ સ્ત્રી પર ચરકે છે તો એવું માનવામાં આવે છે કે તેને સંતાન સુખ પ્રાપ્ત થવાનું છે અને જો તે કોઈ ગર્ભવતી મહિલા હોય તો તેને પુત્ર પ્રાપ્તિ થશે.

નોકરી : જો કોઈ વ્યક્તિ ને કાગડો કોઈ ગંદી જગ્યાએ બેઠો જોવા મળે તો તેને સમજવું જોઈએ કે તેને નોકરી ની અંદર સારા સમાચાર મળવાના છે.

ઘર માં મહેમાન : શનિવાર ના દિવશે ઘર ની આસપાસ ઓચિંતો કાગડો આવી ને બુમો પાળે તો સમજવું કોઈ સારા સમાચાર મળવાના છે અને મહેમાન ના આગમન નો પણ સંકેત છે.

શુભ સમારોહ :  જો કોઈ શુભ કામ ની અંદર કાગડો આવી ને કોઈ મીઠાઈ લઇ ને ઉડી જાય તો એવું માનવામાં આવે છે કે એ કાર્ય કોઈ પણ અડચણ વગર પૂરું થશે.

છોકરી ના લગ્ન : જો કોઈ કુવારી છોકરી ના માથા પર થી કાગડો ઉડી ને જાતો રહે તો એવું માનવામાં આવે છે ટુક સમયમાં તેના લગ્ન થશે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
77Source link

Like it.? Share it: