ગાય સાથે જોડાયેલા અમુક ઉપાયો કરવાથી થઈ જાય છે આ મુસીબતો દૂર


ગાય સાથે જોડાયેલા અમુક ઉપાયો કરવાથી થઈ જાય છે આ મુસીબતો દૂર

હિન્દુ ધર્મની અંદર ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેને સૌથી પવિત્ર જીવ માનવામાં આવે છે. કહેવાય છે કે ગાયની અંદર 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ થતો હોય છે અને જો લોકો આ ગાયની પૂજા અર્ચના કરે અને તેની સેવા કરશે તો તે લોકોને 33 કરોડ દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાનો લાભ મળે છે.

જ્યોતિષશાસ્ત્રની અંદર પણ ગાયથી જોડાયેલી અમુક વસ્તુઓ વિશે બતાવવામાં આવ્યું છે. કે જો આ ઉપાયો કરવામાં આવે તો તમે પણ અનેક પ્રકારની મુશ્કેલીઓ થી છુટકારો મેળવી શકો છો. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કહી છે એવી વસ્તુઓ ને કયા છે એવા ઉપાય કે જે કરવાથી તમે પણ અનેક પ્રકારની મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકો છો.

 • ઘરમાં જ્યારે પણ રસોઈ બને ત્યારે હંમેશાને માટે પહેલી રોટલી ગાય માટે બનાવવી જોઈએ.

 

 • દરેક મંગળકાર્ય ની અંદર ગાય માતાની પૂજા કરવી જોઈએ અને તેને ચારો નાખવો જોઈએ.

 

 • ગાયની પૂજા કરવાના કારણે તમારા દરેક ગ્રહદોષો દૂર થાય છે અને તમારા બધા જ ગ્રહો શાંત થઈ જાય છે.

 • ઉનાળાની ઋતુમાં ગાય માતાને અવશ્ય પાણી પાવું જોઈએ જેથી કરીને તેમને અનેક પ્રકારની ધનલાભ થઈ શકે છે.

 

 • જો તમારા બાળકો પણ તમારા કહ્યા ની બહાર હોય તો ગાય માતા ને તે બાળકોના હાથે ભોજન of આવવું જોઈએ આમ કરવાથી બાળકો તમારા કહ્યા માં આવી જશે.

 

 • દરરોજ અથવા તો એક અઠવાડિયા અથવા તો દર મહિને તમારા પરિવાર સાથે ગૌશાળાની મુલાકાત લેવી જોઈએ.

 

 • શિયાળાની ઋતુમાં ગાય માતાને ગોળ ખવડાવવો જોઈએ જેથી કરીને તમને અનેક પ્રકારના લાભ થઈ શકે છે.

 

 • ગાય માતાનુ પંચગવ્ય અનેક પ્રકારના રોગોનું નિવારણ છે આથી તેના પંચગવ્ય નું સેવન કરવું જોઈએ.

 • ગાય માતા જી આંગણે ઉભી ને આરામ કરતી હોય છે તે આંગણા ની અંદર રહેલા બધા જ વાસ્તુદોષ દૂર થઈ જાય છે.

 

 • ગાય માતા ના છાણ માથી બનેલા ધૂપ-દીપ નો ઉપયોગ કરવાથી તમારા ઘરની અંદર સકારાત્મક ઊર્જા ફેલાય છે.

 

 • જો તમારા ઘરના આંગણે કોઈપણ ગાય આવી હોય તો તેને ક્યારેય કદી ખાલી હાથે ન મોકલવી જોઇએ કેમ કે આમ કરવું અશુભ માનવામાં આવે છે.

 

 • ગાય માતાના દૂધની અંદર સુવર્ણ તત્વો રહેલા હોય છે અને આથી તેનું સેવન કરવાના કારણે તેમને અનેક પ્રકારની બીમારીઓથી છુટકારો મળે છે.

 

 • તમારું નસીબ ચમકાવવા માટે જો હથેળી ની અંદર ગોળ અને દાળિયા લગાવી અને ગાય માતાને ખવડાવવામાં આવે તો તમારું નસીબ પણ રાતોરાત બદલાઇ જાય છે અને તમે પણ તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરી શકો છો.

 

 • ગૌમુત્રના અર્કનું દરરોજ સેવન કરવામાં આવે તો તમને અનેક પ્રકારની બીમારીઓમાં લાભ મળે છે.

 

 • તમારા અટકાયેલા કામ ગમે તેટલી કોશિશ કરવા છતાં પણ જો પૂર્ણ થતા ન હોય તો ગાય માતા ના કાન માં તે કાર્ય કહેવાથી તેઓ તરત જ પૂર્ણ થઈ જાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
51Source link

Like it.? Share it: