ગર્ભવતી સ્ત્રીઓ એ આ ચાર ફાળો અને શાકભાજી ન ખાવા જોઈએ, થઇ શકે છે ગર્ભ ને નુકશાન


ગર્ભવતી સ્ત્રીઓ એ આ ચાર ફાળો અને શાકભાજી ન ખાવા જોઈએ, થઇ શકે છે ગર્ભ ને નુકશાન

કહેવામાં આવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન ફળ, શાકભાજી અને દહીં નું ખુબજ પ્રમાણમાં સેવન કરવું જોઈએ પરંતુ કેટલીક ચીજો ખરાબ અસર કરે છે, તમારે ગર્ભાવસ્થા દરમિયાન કેટલીક વસ્તુઓ ટાળવી જોઈએ જે તમારા બાળક પર ખુબજ ખરાબ અસર પાળે છે.તો ચાલો જોઈએ ગર્ભાવસ્થા દરમિયાન કયા ક્યાં ફાળો ને તેમજ શાકભાજી તમારે ખાવા જોઈએ અને નહિ કયા ફાળો અને શાકભાજી ના ખાવા જોઈએ.

અનાનસ

અનાનસ એક એવું ફળ છે જે ખુબજ સ્વાદિષ્ટ હોવા સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે પરંતુ તે ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક નથી. અનાનસ ની અંદર બોર્મેલેન હોય છે જે ગર્ભાશય ને નરમ અને મુલાયમ બનાવી શકે છે તેમજ ગર્ભવતી મહિલા ને પેટ સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે.

દ્રાક્ષ

દ્રાક્ષ એ એવું ફળ છે જે પેટ ની અંદર ગરમી ઉત્પન કરે છે જે મા અને બાળક બંને માટે ફાયદાકારક નથી. તેની અંદર રહેલ રેસ્વેરાટોલ હોર્મોન ને અસંતુલિત કરે છે.જે ખરાબ અસર પાળે છે.

પપૈયું

પપૈયા ની અંદર લેટેક્ષ હોય છે જે ગર્ભાશય ને સકોચિત કરે છે તો તે માતા અને બાળક બંને માટે ખરાબ અસર પહોચાડે છે.

કારેલું

કારેલા ની અંદર રહેલ ક્વિનિન, સેપૉનિક ગ્લાયકોસાઈડ્સ અને મોરોદિસિન ગર્ભાશય માટે ખુબજ નુકશાન કારક છે. તેના સેવન થી પેટને લગતી સમસ્યાઓ થઇ શકે છે.

સ્ટ્રોબેરી

ગર્ભાવસ્થામાં જો તમે સ્ટ્રોબેરી, ચેરી, નાશ્પાતી , કીવી, આંબો, તરબૂચ અને સંતરા તેમજ એવાકાડો જેવા ફળો નું સેવન કરી શકો છો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
198Source link

Like it.? Share it: