ખૂબ જ સાદું જીવન જીવે છે અજય દેવગન આ તસવીરો છે તેના સબૂત


ખૂબ જ સાદું જીવન જીવે છે અજય દેવગન આ તસવીરો છે તેના સબૂત

અજય દેવગન બોલિવુડની લોકપ્રિય હસ્તીઓ માના  આ એક છે અજય દેવગન બોલિવૂડના ખૂબ જ પ્રખ્યાત અભિનેતા નિર્દેશક અને નિર્માતા છે. અજય દેવગન એ પોતાના કેરિયર દરમિયાન ઘણા બધા પુરસ્કાર પણ જીત્યા છે. મોટાભાગના પિક્ચરો ની અંદર અજય દેવગન એ ગંભીર અભિનય કર્યા છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અજય દેવગન ની લાઈફ સ્ટાઈલ વિશે કે જે ખૂબ જ સાદી અને સિમ્પલ છે.

અજય દેવગન નો જન્મ 2 એપ્રિલ ૧૯૬૯ માં દિલ્હી ની અંદર થયો હતો હાલમાં અજય દેવગન ૪૯ વર્ષના થઇ ગયા છે. અજય દેવગન ના માતા પિતા નું નામ વિના અને વીરુ છે. અજય દેવગન ના ભાઇનું નામ અનિલ દેવગન છે. બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કાજલ તેની પત્ની છે, અને અજય દેવગન ને એક પુત્ર અને એક પુત્રી છે જેનું નામ નાઈશા અને યુગ છે.

બોલીવુડ ની અંદર અજય દેવગનની દરેક પિક્ચરો ખૂબ સફળ હોય છે અને સાથે સાથે તે આ બોલીવુડ ના પિક્ચરો માંથી કરોડો રૂપિયાની કમાણી પણ કરે છે. અજય દેવગન બોલીવુડ ની અંદર ફુલ ઓર કાટે પિચર થી પોતાનું પદાર્પણ કર્યું હતું, અને તેની આ પીચર સુપરહિટ રહી હતી ત્યારબાદ તેણે એક પછી એક લગાતાર સુપરહિટ પિક્ચરો આપી છે.

અજય દેવગનની મોટાભાગની પિક્ચરો બોક્સ ઓફિસ ઉપર સારું એવું કલેક્શન કરતી હોય છે. હમ દિલ દે ચૂકે સનમ અજય દેવગનની સૌથી લોકપ્રિય પિક્ચર છે. આ પિક્ચર ની અંદર કામ કર્યા બાદ અજય દેવગન ને સારી એવી લોકના મળી હતી, અને ત્યારબાદ એક પછી એક તેણે અનેક સફળ પિક્ચરો આપી હતી.

અજય દેવગન પાસે પૈસાની કોઈ પણ જાતની કમી નથી. આમ છતાં અજય દેવગન એકદમ સાધારણ જીવન જીવે છે વર્ષ 2018 ની અંદર અજય દેવગનની ટોટલ ધમાલ સિમ્બા અને હોલિકોપ્ટર ઇલા નામની ત્રણ પિક્ચરો આવવાની છે. અને વર્ષ 2019 ની અંદર અજય દેવગન દે દે પ્યાર દે પિક્ચર ની અંદર પણ દેખાશે આમ કરોડો રૂપિયાની કમાણી કરનાર અજય દેવગન આજે પણ એકદમ સાદું જીવન જીવે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
86Source link

Like it.? Share it: