ખુબ જ ટેસ્ટી દેખાતી મીઠાઈ હોય છે ખતરનાક, જરૂર જાણો.


ખુબ જ ટેસ્ટી દેખાતી મીઠાઈ હોય છે ખતરનાક, જરૂર જાણો.

દિવાળી સબંધમાં મીઠાસ લાવવાનું પર્વ છે. આ મીઠાસ માટે બજારમાંથી મિષ્ટાન્ન ખરીદવાની તૈયારીમાં હોય તો ધ્યાન રાખવું. બજારમાં વેચાતી મીઠાઈ તમને અને તમારા પરિવારને બીમાર કરી શકે છે.

આ બાબત અમે નહિ ખાદ્ય સુરક્ષા એટલેકે ઔષધી પ્રશાસન વિભાગની રીપોર્ટ કહી રહી છે. ઓગસ્ટમાં લીધેલો માવો, દૂધ અને રસગુલ્લા ખરાબ થઇ ગયા. રસગુલ્લા હાનીકારક સ્ટાર્ચથી બની રહ્યા છે. હવે વિભાગ એના પર કારવાહી કરવાની તૈયારીમાં છે.

વિભાગની ટીમે ૧૬ ઓગસ્ટ એ દેવરનીયા ક્ષેત્રના ગામ બકૈનીયામાં લક્ષ્મણ પ્રસાદની મિષ્ટાન્ન ભંડારથી બનાવેલ રસગુલ્લાનું સેમ્પલ લીધું હતું,. ૨૫ ઓગસ્ટ એ દૂધનું સેમ્પલ મીરગંજના વીરપાલ અને માવાનું સેમ્પલ એયર ફોર્સ ગેટ સ્થિત મોહિત અરોડાની દુકાનમાંથી લીધું હતું.

ગાયના દૂધનું સેમ્પલ મણીનાથ, સીઠોરા નિવાસી પાલ સિંહના ત્યાંથી લીધું હતું. લેબના રિસર્ચમાં માવો અધોમાંનક નીકળ્યો. અને ભેસ અને ગાયના દુધમાં વધારે પાણી નીકળ્યું. સૌથી હાનીકારક રીપોર્ટ રસગુલ્લાનો માવા ની છે, માવામાં સ્ટાર્ચ મળ્યું છે.

સેમ્પલના રસગુલ્લાના માવામાં બટાકા, મેંદો અને શક્કરીયાનું મિશ્રણ મળ્યું છે. આ મિશ્રણ તૈયાર થયા પછી માવા જેવો જ રંગ અને રૂપ લઇ લે છે, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિથી ખતરનાક છે. લીવર માટે ખતરનાક છે સ્ટાર્ચ.

સ્ટાર્ચ દ્વારા બનેલી મીઠાઈ ખાવાથી લીવરને ખુબ જ નુકશાન પહોચે છે. દૂધ, માવો અને રસગુલ્લાનો માવો વગેરેના સેમ્પલ તપાસ કરવામાં નાપાસ થયા છે. બધા વિક્રેતા અને ઉત્પાદકોને નોટીસ મોકલવામાં આવી.

ડાયાબિટીસ, હદય અને પેટ સબંધી રોગીઓ માટે તો એ ખુબ જ વધારે ઘાતક છે. એ પાચનતંત્ર ખરાબ કરે છે. સ્વસ્થ વ્યક્તિ પણ સ્ટાર્ચથી બનેલી મીઠાઈ આસાનીથી પચી શકતી નથી.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
40Source link

Like it.? Share it: