ખુબજ રહસ્યમઈ છે મહાદેવ ની આ ગુફા, મહાદેવ ના દર્શન કર્યા પછી કોઈ જીવિત આવતું નથી ત્યાં થી, શું તમે સાંભળ્યું આ ગુફા વિશે?ખુબજ રહસ્યમઈ છે મહાદેવ ની આ ગુફા, મહાદેવ ના દર્શન કર્યા પછી કોઈ જીવિત આવતું નથી ત્યાં થી, શું તમે સાંભળ્યું આ ગુફા વિશે?

ભગવાન શિવ ને લગતા તીર્થો ની જયારે વાત થતી હોય તો સામાન્ય રીતે આપને અમરનાથ , કેદારનાથ નાજ નામ દરેક ના શબ્દો હોય. પરંતુ તમને એ ખબર છે. અમરનાથ નહિ પરંતુ બીજી ગુફામાં રહે છે મહાદેવ. અમરનાથ પહેલા પણ છે એક ગુફા છે જેમાં મહાદેવ પરિવાર સાથે રહે છે તેવી માન્યતા છે. શું તમે સાંભળ્યું એ ગુફા વિશે કોઈ દિવસ?

સાક્ષાત મહાદેવ વિરાજમાન છે અહી

જમ્મુ કાશ્મીર રાજ્ય મ જમ્મુ થી થોડી દુર રાયસી જીલ્લો છે. આ જીલ્લામાં મહાદેવ ના ઘર સુધી જાય એવી ગુફા છે એવું માનવામાં આવે છે. અને આ  ભગવાન શિવ ના પ્રમુખ પૂજ્ય સ્થાનો માંથી એક છે. એવું માનવામાં આવે છે ત્યાં સાક્ષાત મહાદેવ બિરાજે છે.અને તેનો બીજો રસ્તો અમરનાથ ગુફામાં ખુલે છે.

ગુફા ની લંબાઈ

આ પવિત્ર ગુફા ની લંબાઈ ૧૫૦ મીટર છે એવું માનવામાં આવે છે. આ ગુફા ની અંદર મહાદેવ નું 4 ફૂટ ઊંચું શિવલીંગ છે.આ શિવલીંગ પર કુદરતી રીતે જલધારા ટપકે છે.અને આ ગુફા ની અંદર અલગ અલગ પપથર છે જેને મહાદેવ, પાર્વતી, ભગવાન કાર્તિકેય અને ગણપતિ સ્વરૂપે પૂજવામાં આવે છે.

મહાદેવ એ બનાવી આ ગુફા

એક આસ્થા મુજબ પથર સ્વરૂપે ગુફા માં વસે શે મહાદેવ અને દર્શને આવે તમમાં ભક્તો ની મનોકામના પૂર્ણ કરે છે.આ ગુફા સ્વયં મહાદેવ એ બનાવી એવું માનવામાં આવે છે અને આ ગુફા બનવા પાછળ નું ભસ્માસુર ને પાઠ ભણવાનો હોવું એમ માનવામાં આવે છે.

મહાદેવ ને ભસ્મ કરવા નીકળ્યો તો રક્ષાસ

એક કથા અનુસાર ભસ્માસુર એ ઘોર તાપ કર્યું અને મહાદેવ ને પ્રશન કાર્ય અને મહાદેવ પાસે ફળ સ્વરૂપે એવું માંગ્યું કે તે જેના પર હાથ રાખે તે ભસ્મ થઇ જાય. અને મહાદેવ એ તે વરદાન આપી પણ દીધું.અને તેજ રક્ષાસ મહાદેવ ને ભસ્મ કરવા દોડે છે

ભસ્માસુર થી બચવા મમતે મહાદેવ તેના થી યુદ્ધ કરે છે અને રણસુ નામની એક જગ્યા ચી ત્યાં આ બંને વચે યુદ્ધ થયું હતું. આ રણ યુદ્ધ ને કારણે આ જગ્યા નું નામ રણસુ પડ્યું. અને યુદ્ધ દરમિયાન ભસ્માંસુર થી બચવા આ ગુફા નું મહાદેવ દ્વારા નિર્માણ કરવામાં આવે છે. અને તે ગુફા ને શિવ ખોરી ના નામે પણ ઓળખવામાં આવે છે.

ભગવાન શિવ નું આવી રીતે છુપાયા બાદ વિષ્ણુ મોહિની નું રૂપ લઇ ને ભસ્માસુર ને રિઝવા જાય છે અને ભસ્માસુર મોહિત થઇ મોહિની સાથે નૃત્ય કરવા લાગે છે અને તે નૃત્ય દરમિયાન તે પોતાનો હાથ પોતાના માથાપર રાખે છે અને ભસ્મ થઇ જાય છે. ત્યાર બાદ મહાદેવ આ ગુફામાંથી બહાર આવે છે.

મહાદેવ દ્વારા બનાવામાં આવેલ આ ગુફા નો છેડો દેખાતો નથી અને એવું માનવામાં આવે છે દર્શન કરી જે વ્યક્તિ આગળ જાય છે તે કોઈ દિવસ પાછો નથી આવ્યો. એવું માનવામાં આવે છે કે આ ગુફા આગળ જતા બે રસ્તા છે એક અમરનાથ ગુફા તરફ જાય છે અને બીજો ક્યાં જાય એ કોઈને પણ ખબર નથી.

શિવ ખોરી જવાનો રસ્તો

શિવ ખોરી જવા માટે તમે જમ્મુ કે કટરા બંને જગ્યા થી જઈ શકો છો તે જમ્મુ થી ૧૨૦ કિમી દુર છે અને કટરા થી 80 કિમી ત્યાંથી ૩ થી 4 કિમી ની ચડાઈ ચડવી પડે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
111Source link

Like it.? Share it: