ખાલી દિમાગ શેતાનનું ઘર હોય છે, અને જો તમને પણ આ વાત પર વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આ ફોટાઓ.. ખાલી દિમાગ શેતાનનું ઘર હોય છે, અને જો તમને પણ આ વાત પર વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આ ફોટાઓ..

મિત્રો આપણે ત્યાં કહેવત છે કે, ખાલી દિમાગ શેતાન નું ઘર હોય છે અને જે વ્યક્તિઓ સાવ નવરા બેઠાં હોય છે તેના દિમાગમાં કંઇક ને કંઇક નવી વસ્તુ આવ્યા જ કરતી હોય છે. અને આને કારણે તે કંઈક ને કંઈક નવી વસ્તુઓ અને નવી પ્રવૃત્તિઓ કર્યા જ કરે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી જ અમુક તસવીરો જે ખાલી દિમાગ ધરાવતા લોકો જ કરી શકે.

જો તમે પણ ઘરે નવરા બેઠા હો તો તમારું મિક્ષ્ચર ચલાવવા માટે આ રીતનું કરી શકો છો જુગાડ.

આ તસવીરમાં તમે જ જોઈ શકો છો કે કાચ ને સાફ કરવા માટે આખી સાવરણી લગાવી.

આવો સાવર તો માત્ર એક એન્જિનિયર બનાવી શકે.

આ ભાઈ ની પીન ખરાબ થઈ ગઈ હતી તો તેણે કંઈક આવું કર્યું.

ડ્રિલિંગ મશીનનો ઉપયોગ કરીને તમે બીટર પણ બનાવી શકો.

આ ભાઇનું લેપટોપ ખૂબ ગરમ થતું હતું તો તેણે એક નાનો એવો કુલિંગ ફેન રાખી દીધો.

આ ભાઈ ગાડીમાં લગાવી છે એકદમ સ્પેશિયલ ચેર.

આ ભાઈ ની ઓફિસમાં ખુરશીઓથી હતી તો તેણે કંઈક આવું કર્યું.

મંદિરે જતી વખતે તમારા ચપ્પલ ને ચોરી થતાં આ રીતે અટકાવી શકો છો.

આ છે વર્લ્ડ નો સૌથી બેસ્ટ થર્ડ અમ્પાયર.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
81Source link

Like it.? Share it: