ક્યારેક કોમેડી ના કિંગ તરીકે ઓળખાતા કપિલ શર્મા ની હાલત થઈ છે આજે કંઈક આવી


ક્યારેક કોમેડી ના કિંગ તરીકે ઓળખાતા કપિલ શર્મા ની હાલત થઈ છે આજે કંઈક આવી

કપિલ શર્માની એક સમયે કોમેડી નું કિંગ માનવામાં આવતો હતો. કેમકે, કોમેડી ની દુનિયાની અંદર તેણે એવડી ઝળહળતી સફળતા મેળવી હતી કે દરેક લોકો તેને કોમેડી કિંગ તરીકે બોલાવતા હતા. પોતાની અદ્ભુત કોમેડી ના કારણે તેને અનેક ટ્રોફી તો પોતાના નામે કરી જતી પરંતુ પોતાના નામનો એક શો પણ શરૂ કર્યો હતો અને જે સમગ્ર ભારતની અંદર ઘણો બધો મશહૂર થયો હતો.

કપિલ શર્મા દ્વારા શરૂ કરવામાં આવેલા આ શોનું નામ હતું  કોમેડી નાઇટ્સ વિથ કપિલ શર્મા અને આ સો ની અંદર ફિલ્મ ઇનડસ્તરી ના બધા સિતારાઓ પોતાની આવનારી પિક્ચરના પ્રમોશન માટે આવતા હતા. અને જે કોઈપણ સિતારા કોમેડી નાઇટ્સ વિથ કપિલ શર્મા પોતાના પિક્ચર નું પ્રમોશન કરવા આવતા હતા તેની પિક્ચરો પણ ખૂબ સારી એવી હિટ જતી હતી.

પરંતુ કહેવાય છે ને કે અચાનક થી મળેલી નામના કોઈપણ વ્યક્તિ આસાનીથી પચાવી શકતો નથી અને એવી જ વસ્તુ થઇ છે કપિલ શર્મા સાથે. હાલમાં જ રક્ષાબંધનના મોકા ઉપર કપિલ શર્માની અમુક તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ હતી જ્યાં કપિલ શર્મા પોતાની બહેનના હાથે રાખડી બંધાવી રહ્યો હતો.

પરંતુ કપિલ શર્માની આ તસવીરો પરથી હેરાન એની વાત એ હતી કે તેની આ તસવીરો પરથી કોઇ પણ વ્યક્તિ તેને ઓળખી પણ શકે તેમ નથી. કેમ કે, હાલમાં કપિલ એકદમ બેડોળ અને ડીપ્રેસ નજરે આવે છે, અને કપિલ શર્માની આ તસવીરો જોઈને તેના ફેન પણ ઘણા નારાજ થયા હતા, અને તેણે કપિલ શર્માને પોતાના શરીરની જાળવણી માટે અને ડિપ્રેશનથી દૂર રહેવા માટેની સલાહ પણ આપી હતી

તમને બતાવી દઈએ કે કપિલ શર્માના સિતારાઓ મુશ્કેલીમાં ત્યારે આવ્યા હતા કે જાણે સૌથી પહેલી વખત સુનીલ ગ્રોવર સાથે તેની કહી સુની થઈ હતી. કપિલ શર્માએ પોતાના હાથો ની અંદર પોતાને સર્વસ્વ માનીને પોતાના સોની અંદર કામ કરતાં બીજા કલાકારો સાથે પણ ઘણી જાતની મજાકો કરી હતી અને તેની સાથે અભદ્ર ભાષામાં ઘણા બધા વ્યવહાર કર્યા હતા.

આથી જ તેના સાથી કલાકારો તેનાથી રોષે ભરાઇને તેનો આ શો છોડી ને જતા રહ્યા હતા અને ધીમે ધીમે તેના સોની પડતી આવી અને લોકો તેના આ શોને જોવાનું પસંદ કરવા માંથી છૂટતા ગયા. એક સમય એવો આવી ગયો કે કપિલ શર્માના શો ને કોઈપણ વ્યક્તિ જોવાનું પસંદ ન કરતા હતા, અને હાલમાં પણ કપિલ શર્માની હાલત કંઈક આવી જ છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
11Source link

Like it.? Share it: