કોણ છે એશ્વર્યા રાય ની જેવી જ દેખાતી આ વ્યક્તિ? તેની નાની બહેન તો નથી ને…?કોણ છે એશ્વર્યા રાય ની જેવી જ દેખાતી આ વ્યક્તિ? તેની નાની બહેન તો નથી ને…?

મિત્રો બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી આખા દેશ માં જાણીતી છે. બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ૧ વર્ષ માં સૌથી વધુ ફિલ્મ બનાવવા માટે ની ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આજ કાલ ઘણી બધી ખુબજ સુંદર અને આકર્ષિત અભિનેત્રીઓ જોવા મળે છે. જેની ખુબસુરતી ના દીવાના આખી દુનિયા માં છે. તેમાની એક છે એશ્વર્યા રાય.

આજ અમે તમને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની સૌથી વધુ ખુબસુરત અભિનેત્રી એશ્વર્યા રાય ની ડુપ્લીકેટ વિષે જણાવીશું જે દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ઘણા વર્ષો થી કામ કરી રહી છે.

આજ અમે જે અભિનેત્રી ની વાત કરી રહ્યા છીએ તે છે દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં કામ કરતી અભિનેત્રી છે જેનું નામ છે વેદિકા. તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આ અભિનેત્રી ખુબજ લોક પ્રિય છે. અને ખાસ વાત તો એ છે કે આ અભિનેત્રી નો ચહેરો બિલકુલ બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય સાથે મળતો આવે છે.

દક્ષિણ ભારતીય અભિનેત્રી વેદિકા ની વાત કરીએ તો એવું જાણવા મળ્યું છે કે ખુબજ થોડા સમય માં તે પણ બોલીવુડ અભિનેતા ઇમરાન હાશમી સાથે બોલીવુડ ફિલ્મો માં જોવા મળશે. વેદિકાના દીવાના ઓ ખુબ જ આતુરતા થી તેની રાહ જોઈ રહ્યા છે કે તે ક્યારે બોલીવુડ માં પ્રવેશ કરે.


Post Views:
19Source link

Like it.? Share it: