કેરળ ના પુર માં આ બે છોકરીઓ એ કર્યું એવું કામ કે મોટા મોટા અમીરો ને પણ શરમ આવે.


કેરળ ના પુર માં આ બે છોકરીઓ એ કર્યું એવું કામ કે મોટા મોટા અમીરો ને પણ શરમ આવે.

કેરળ ની અત્યારે ખુબજ પુર ની પરેશાની થી જજુમી રહ્યું છે . આ પુર એટલું ભયંકર છે જે તેની અનર ગર, દુકાનો, અને સરકારી ઈમારતો પણ ડૂબી ગઈ હતી. આ પુર ની અંદર ઘણાબધા લોકો એ તેમના ઘર ગુમાવ્યા છે અને હાલ બચાવ શિબિર ની અંદર દીવસો કાઢી રહ્યા છે. તમને એ જણાવી દઈએ કે આ સમસ્યા સાથે લડવા માટે આખા દેશ માંથી વ્યક્તિઓ ત્યાં પહોચી રહ્યા છે બચાવ કામગીરીમાં મદદ કરવા માટે. આ વચ્ચે બે છોકરીઓ એ એવું કામ કર્યું કે મોટા મોટા અમીરો પણ નથી કરી શક્યા.

 

 

આ પુર માં લોકો ને રાહત દેવા માટે બીજા ધોરણમાં ભણતી અનુપ્રિયા નામ ની છોકરી એ અત્યાર સુધી જમા કરેલી તેની મૂડી નું દાન કર્યું છે. તેમજ કેરલ ની અંદર થર્ડ યર બી.એસસી માંઅભ્યાસ કરતી હનાન હામીદ ને ૧.5 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત કોષ ની અંદર જમા કરાવ્યા છે. તમને જણાવી દઈએ કે આખો દેશ આ બે છોકરીઓ ને સલામી આપી રહ્યું છે.

હનાન એ તેણી નું ભણતર માછલીઓ વેચી ને કરે છે. અને અને તેના ભાઈ અને માતા નો ખર્ચો પણ ઉપાડે છે.આજે તેણે માછલી વેચી ને કરેલી તમામ આવક પુર પીડિતો ના મદદ માટે દાન કરી દીધી છે. હનાન આ બાબત ને લઇ ને ખુબજ ચર્ચા માં છે.

આ પહેલા તે માછલી વેચી ને પણ ચર્ચા નો વિસય બની ચુકી છે. કારણકે તે સ્કુલ ડ્રેસ માં માછલી વેચતી હતી. વ્યક્તિઓ એ તેની ઠેકડી ઉડાડી ખોટી અને ખોટી વાર્તાઓ બનાવનાર કહ્યું હતું. પરંતુ આજે આખો દેશ અનુપ્રિયા અને હનાન ના વખાણ કરી રહી છે. અને તેઓ ને તેના પર ગર્વ પણ છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
38Source link

Like it.? Share it: