કેટલો પણ જુનો કમરનો કે સાંધાનો દુઃખાવો કેમ ન હોય, આ વસ્તુ ખાવાથી તરત જ થઇ જશે દુર


કેટલો પણ જુનો કમરનો કે સાંધાનો દુઃખાવો કેમ ન હોય, આ વસ્તુ ખાવાથી તરત જ થઇ જશે દુર

દોસ્તો આજકાલ ઘણા લોકો કમરના અને સાંધાના દુઃખાવાથી પરેશાન હોય છે. તેથી આજે અમે કમર અને સાંધાના દુઃખાવા માટે રામબાણ ઈલાજ વિશે જણાવીશું. કેટલો પણ જુનો કમર અને સાંધાનો દુખાવો હશે આ વસ્તુનું સેવન કરવાથી તરતજ દુર થઇ જશે.

કમર દર્દ અને સાંધાના દુખાવાને દુર કરવાનો ઉપાય:-

 

જરૂરી સામગ્રી:

કમરનો દુખાવો હોય કે સાંધાનો દુખાવો તેનાથી છુટકારો મેળવવા માટે જોઇશે એલોવેરા, અને એ પણ બિલકુલ શુદ્ધ અને તેને શુદ્ધ કેવી રીતે કરવું તે પણ નીચે જણાવેલું છે.

 

ઉપયોગ કરવાની રીત:

સૌથી પહેલા એલોવેરાને છાલ ઉતરી લેવી અને તેના નાના નાના ટુકડા કરી લેવા. અને તેમાં લોટ નાખી દેશી ઘીમાં સાંતળી લેવું, અને પછી તેમાં ખાંડ નાખી તેને હલવા જેવું બનાવી લેવું. અને તેમાંથી ૨૦-૨૦ ગ્રામ જેટલી સાઈઝના લાડુ બનાવી લેવા. આ લાડુને સવાર માં ભૂખ્યા પેટે ખાવા. નિયમિત ૩ થી ૪ અઠવાડિયા સુધી તેનું સેવન કરવાથી કમરદર્દ અને સાંધાનો દુખાવો પણ દુર કરી શકાય છે.

એલોવેરમાં એવા ઘણા ગુણ હોયછે જે સાંધામાં થતા દુઃખાવાને દુર કરે છે. તેથી ગામડાઓમાં તેનું શાક પણ બનાવામાં આવે છે. અને એલોવેરાના સેવનથી શીઘ્રપતનનો રોગ પણ દુર થઇ જાય છે. એલોવેરા સાફ સફાઈવાળા અને પ્રદુષણ મુક્ત જગ્યાયેથી લેવું જોઈએ. જો એવું ના કરવામાં આવે તો ટે ફાયદાકારક સાબિત નથી થતું.

 

એલોવેરા શુદ્ધ કરવાની રીત:

એક વાસણમાં છણા રાખી તેને બળીને તેની રાખ બનાવી લેવી અને તે રાખમાં એલોવેરા રાખી દેવું. અને ઉપરથી ફરી પાછી છાણાની રાખ નાખવી. અને ૪-૫ કલાક પછી તેને પાણીથી વ્યવસ્થિત ધોઈ લેવું. આવું કરવાથી એલોવેરા બિલકુલ શુદ્ધ થઇ જશે.

 

નોંધ:

 

જે લોકોને શરીરમાં ગરમી વધુ હોય તેમણે એલોવેરાનું સેવન ના કરવું જોઈએ. કારણકે એલોવેરાની તાસીર ગરમ હોય છે. જે શરીરમાં વધુ ગરમી ઉત્પન્ન કરી શકે છે.


Post Views:
25Source link

Like it.? Share it: