કેંસર સહિત કેટલીયે બિમારીઓ નો નાશ કરી દે છે આ વસ્તુ, અત્યારે જ જાણો એના વિશે.


કેંસર સહિત કેટલીયે બિમારીઓ નો નાશ કરી દે છે આ વસ્તુ, અત્યારે જ જાણો એના વિશે.

નમસ્કાર મિત્રો, દુનિયામા ઘણા બધા શાકભાજીઓ જોવા મળે છે, પણ આજ આપને એક એવા શાકભાજી વિશે અમે જણાવવા જઈ રહ્યા છીએ કે જે દુનિયામાં સૌથી શક્તિશાળી અને તાકાતવર શાક માનવામાં આવે છે, અમે વાત કરી રહ્યા છીએ સરગવા વિશે, જે કેટ્લાય પોષક તત્વો અને ગુણો થી ભરપુર હોય છે. આપને જણાવી દઈએ કે સરગવાને મોરીંગાના નામથી પણ ઓળખવામાં આવે છે. સરગવાનો દરેક ભાગ ફાયદાકારક હોય છે જે કોઇને કોઇ ઔષધીય ગુણો થી ભરપુર હોય છે.

ચાલો જાણિયે સરગવાના ફાયદા

 

કેંસરમાં લાભકારી

સરગવા ના મુળ મા ઉત્કૃષ્ટ પોષક તત્વો જોવામા આવે છે તેમા ફાઇટોકેમિકલ કંપાઉંડ અને એલ્કેનોઇડ હોય છે અને એક અભ્યાસ દરમિયાન એવુ પણ જાણવા મળ્યુ છે કે સરગવાના મુળ અંડાશય ના કેન્સર મા ખુબજ પ્રભાવી રીતે કામ આપે છે.

 

વીર્ય વૃધ્ધિમાં સહાયક

મિત્રો સરગવામા વિટામીન “A” સિવાય ઝિંક, કેલ્શિયમ અને આર્યન જેવા મિનરલ તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. પુરૂષોમા વીર્યકણો બનવામાં ઝિંક ની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે અને કેલ્શિયમ લોહીની ઉણપ થવા દેતુ નથી.

 

યુટીઆઈમા લાભદાયક

નાના બાળકોને દુધ પિવડાવતી માતાઓ માટે સરગવાના ફુલોનુ સેવન કરવાથી દુધ માં વધારો થાય છે. તે સિવાય સરગવાના ફુલોં ની ચા બનાવીને પિવાથી તેમા રહેલા પૌષ્ટિક તત્વોને લિધે મહિલાઓમા જોવા મળતી યુટીઆઈની સમસ્યામા દુર થઈ જાય છે.

 

શારીરિક તાકાત વધારનાર

શારીરિક શક્તિ ને વધારીને ઉત્તેજના ઉત્પન્ન કરવા અને જનનાંગો ની બિમારીઓ ને દૂર કરવા માટે સરગવો નો ઉપયોગ સાર્વજનિક રીતે ખુબ જ પ્રચલિત છે. સારી સેક્સલાઇફ માટૅ સરગવાની શિંગોનુ સેવન ઉત્તમ ગણાય છે.

 

ચહેરાનો નિખાર વધારનાર

સરગવાના પાંદડામાં વિટામીન B, પ્રો વિટામીન, બિટા-કેરાટીન અને પ્રોટીન હોય છે. સરગવાના પાન નો વપરાશ ચહેરાની ચમક પાછી લાવવા અને વાળ ના સારા સ્વાસ્થ્ય માટે કરવામા આવે છે. સરગવાના લીલા પાન ને પીસીને મોઢાં પર તેમજ વાળ પર લગાવવાથી ફાયદો થાય છે.


Post Views:
18Source link

Like it.? Share it: