કીડની તેમજ બીજી ઘણીબધી ની સમસ્યા થી છુટકારો અપાવશે આંબા ના પાન, જુવો કઈ રીતે?કીડની તેમજ બીજી ઘણીબધી ની સમસ્યા થી છુટકારો અપાવશે આંબા ના પાન, જુવો કઈ રીતે?

આંબા ના ફળ માં સ્વાસ્થ્ય સબંધી ઘણાબધા ફાયદા હોય છે. પરંતુ તેના પાંદડા માં પણ ઘણાબધા ફાયદાઓ રહેલ છે.આંબા ના પાંદડા માં ફિનીલિક, મેગીફેરિન જેવા પોલિફીનોલ્સ, ગેલિક એસિડ, ફલેવોનોઈડ્સ જેવા ઘણાબધા તત્વો હોય છે જે આંબા ને સારામાં સારો એન્તીડાયાબેતિક, એન્ટિ ઑક્સીડેન્ટ અને એન્ટી-એર્જીરિક બનાવે છે. આંબા ના પાંદડા નો અક્ર ડાયાબીટીસ અને અસ્થમા ના ઇલાજમાં પ્રાચીન સમયમાં ઉપયોગ થતો.તો ચાલો જાણીએ આંબા ના પાંદડા નો ઉપયોગ કયા કયા રોગોમાં ઉપચાર તરીકે લઇ શકાય.

આંખો માટે

આંબા ના પાંદડા ડાયાબેટીક રેટિનાપૈથી નો સારામાં સારો ઈલાજ કરે છે. આંબા ના ફળ સાથે તેના પાંદડામાં પણ વિટામીન એ પ્રાપ્ત થાય છે. માટેજ તે આંખો માટે ઉત્તમ દવાઈ છે.

બ્લડસુગર 

આંબા ના પાંદડા બ્લડસુગર ને પણ કંટ્રોલ કરવામાં મદદગાર થાય છે. આંબા ના પાંદડા માં ટેટીન નામનું તત્વ હોય ચી જે શરીર માં ઇન્સુલીન ના ઉત્પાદન માં તેમજ ગ્લુકોઝ નું સ્તર વધારીને બ્લડસુગર નું સ્તર ઓછુ કરે છે.

કોલેસ્ટ્રોલ ઓછુ કરવા

આંબા ના પાંદડા માં ફાઈબર, પેક્ટીન અને વિટામીન સી ખુબજ પ્રમાણમાં હોય છે જે  શરીર માટે હાનીકારક કોલેસ્ટ્રોલ નું સ્તર ઓછુ કરવા મદદરૂપ થાય છે.તેમજ આંબા ના ફળ માં ફલેવોનોઈડ્સ હોય છે જે લીપીડ નું લેવલ ઓછુ કરે છે અને ધમનીઓ ને સ્વસ્થ રાખે છે.

કીડની ના તંદુરસ્તી માટે

ડાયાબીટીસ ના કારણે કીડની ફેલ થઇ જવી એ સામાન્ય બાબત છે, અનિયંત્રિત બ્લડસુગર લેવલ ઘણીબધી સમસ્યાઓ ઉત્પન કરે છે. આંબા નું સેવન કરવાથી આ સમસ્યા થી બચવામાં ઘણી મદદ મળે છે. આંબા ના પાંદડા પથરી ની સમસ્યા નિવારવામાં તેમજ કીડની ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આવી રીતે કરો ઉપયોગ

આંબા ના આછા રંગના નાના પાંદડા તોડી તેને ધોયાબાદ નાના નાના ટુકડા માં કાપી તેને ચાવો. આંબા ના થોડા પાંદડા રાત આખી પાણી ની અંદર પલાળી રાખો અને સવારે તે પાણી પીવો.આ પાણી ખાલીપેટે પીવો.આંબા ના પાંદડા ને તડકામાં સુકવ્યા પછી તેનો પાવડર બનાવી લો અને એ પાવડર ની રોજ એક ચમચી એક ગ્લાસમાં પાણી ઉમેરી પી જાઓ. આવું કરવાથી તમારું બ્લડસુગર લેવલ કંટ્રોલ માં રેસે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
15Source link

Like it.? Share it: