કિડનીને ખરાબ કરી દે છે ખાવાની આ ત્રણસ્વાદિષ્ટ વસ્તુઓ છતાં દરરોજ ખાઈએ છીએ એ વસ્તુઓ


કિડનીને ખરાબ કરી દે છે ખાવાની આ ત્રણસ્વાદિષ્ટ વસ્તુઓ છતાં દરરોજ ખાઈએ છીએ એ વસ્તુઓ

કિડની માનવ શરીરનું સૌથી મહત્વનું અંગ છે. કિડની તમારા શરીરની અંદર લોહીની અંદર પડેલા બધા જ હતું અને સાફ કરે છે, અને તમારા લોહીને શુદ્ધ બનાવે છે સાથે સાથે કિડની તમારા શરીરની અંદર જમા થયેલ વધારાના પાણીને પણ તમારા શરીરમાંથી બહાર ફેંકવા માટે મદદરૂપ સાબિત થાય છે. તમારા શરીરમાં તથા લોહીમાં મળેલ ઝેરીલા વધારાના તત્વોને તે મૂત્ર માર્ગે બહાર ફેકી દે છે. કિડની તમારા શરીરની અંદર મિનરલ્સ યોગ્ય માત્રામાં જાળવી રાખે છે, જેથી કરીને તમારા શરીરની અંદર રક્ત કણો અને શ્વેતકણોની માત્રા જળવાઈ રહે છે.

પરંતુ આજના સમયમાં બદલાતા જતા ખાણીપીણીના ટેવના કારણે લોકો અમુક એવી વસ્તુઓ ખાય છે કે જેથી કરીને તેની કિડની દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. આજે આપણે ઘણી બધી એવી નુકસાનકારક વસ્તુઓ ખાઈએ છીએ કે જેથી કરીને આપણી કિડની સાવ ફેલ થવાના આરે આવી જતી હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ છે વસ્તુ કે જેનું સેવન કરવાના કારણે તમારી કિડની ખરાબ થઈ શકે છે.

 

જંક ફૂડ

આજના સમયમાં મોટાભાગના લોકો પોતાના ખોરાકની અંદર જ ઉપયોગ કરતા હોય છે. પરંતુ જો શરીરની અંદર વધુ માત્રા ની અંદર જંકફૂડ જાય તો તેના કારણે તેની અંદર રહેલા ફોસ્ફરસ અને સોડિયમ જેવા તત્ત્વો તમારી કિડની ને ખૂબ નુકસાન પહોંચાડે છે.

 

વધુ પડતો માસાહાર

ઘણા લોકોને પોતાના ભોજનની અંદર વધુ પડતી મચ્છી અને ચિકન ખાવાની આદત પડતી ગઈ હોય છે. આ પ્રકારે માંથી ખાવાના કારણે તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન તો મળી રહે છે. પરંતુ જો વધુ માત્રા ની અંદર આ રીતે માંસ, મચ્છી ખાવામાં આવે તો તેના કારણે તમારા શરીરમાં પ્રોટીનની માત્રા વધી જાય છે. અને આથી જ તમારી કિડની ઉપર કે વધુ પ્રેસર કરે છે અને તમારી કિડની ઝડપથી ખરાબ થઈ જાય છે.

 

સ્મોકિંગ

સ્મોકિંગ કરવાના કારણે તમારા શરીરની અંદર હાઈપરટેન્શનને વધારો મળે છે સાથે સાથે તમારો આગાહી પણ ધીમી ગતિએ ચાલવા લાગે છે. આમ કરવાથી તમારા લોહીની નળીઓ સંકોચાઈ જાય છે જેથી કરીને તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સર્જાતી હોય છે. આથી તમારી કિડની ઉપર વધારે ભાર આવી જાય છે અને તમારું લોહી શુદ્ધ કરવામાં કિડનીને વધુ મહેનત કરવી પડે છે. આથી પ્રમાણમાં ઓછા સમયની અંદર તમારી કિડની ફેલ થઈ જાય છે.

આમ આ રીતે આ પ્રકારના ખોરાક ના કારણે તમારી કિડની ફેલ થઇ શકે છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
91Source link

Like it.? Share it: