કરોડોની કમાણી કરવા છતાં પણ ખૂબ જ સામાન્ય જીવન જીવે છે ભારતીના આ પાંચ ક્રિકેટરો


કરોડોની કમાણી કરવા છતાં પણ ખૂબ જ સામાન્ય જીવન જીવે છે ભારતીના આ પાંચ ક્રિકેટરો

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભારતીય ક્રિકેટ ટીમના એવા પાંચ ક્રિકેટ કલાકારો વિશે કે જે આજે પણ કરોડો રૂપિયા કમાય છે. પરંતુ આમ છતાં તે ખૂબ જ સામાન્ય જીવન જીવે છે.

 

  1. સચિન તેંડુલકર

ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી સફળ ખેલાડી કોઇ હોય તો તે છે સચિન તેંડુલકર. સચિન તેંડુલકર અને ભારતીય ક્રિકેટ ટીમનો ભગવાન પણ માનવામાં આવે છે. હાલના સમયમાં સચિન તેંડુલકર પાસે કરોડોની મિલકત છે. આમ છતાં તે ખૂબ જ સામાન્ય જીવન જીવવામાં વિશ્વાસ રાખે છે.

 

  1. રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ ટીમની દિવાલ માનવામાં આવે છે. કેમકે જ્યારે તે ટેસ્ટ મેચ ની અંદર ઉપર ઊભી જાય છે ત્યારે તેને આઉટ કરવા ખૂબ જ અઘરા છે. અને રાહુલ દ્રવિડ ટેસ્ટ મેચ ની અંદર સફળ થયેલો સૌથી બેસ્ટ ક્રિકેટર છે. આજે રાહુલ દ્રવિડ પાસે પણ કરોડો રૂપિયા છે. આમ છતાં તે ખૂબ જ સાધારણ જીવન જીવે છે અને ખૂબ જ નમ્રતા દ્વારા લોકોની સાથે વ્યવહાર કરે છે.

 

  1. કપિલ દેવ

ભારતીય ક્રિકેટ ટીમને સૌથી પહેલો વર્લ્ડ કપ દેવડા આવનાર કપિલ દેવ દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે. આમ છતાં તે ખૂબ જ સામાન્ય લોકોની જેમ જ જીવન જીવે છે.

 

  1. વીરેન્દ્ર સેહવાગ

ટીમના સૌથી વિસ્ફોટક ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ બેટ્સમેન અને સૌથી સફળ ઓપનર માના એક છે. હાલના સમયમાં વીરેન્દ્ર સેહવાગ પાસે પૈસાની કોઈ પણ જાતની કમી નથી આમ છતાં તે ખૂબ જ સામાન્ય જીવન જીવી રહ્યા છે.

 

  1. Anil kumble

અનિલ કુંબલે ભારતીય ટીમના સૌથી સફળ સ્પિનર બોલ માં ના એક છે. તે હાલમાં પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે આમ છતાં પણ ખૂબ જ સામાન્ય જીવન જીવવાનું પસંદ કરે છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
67Source link

Like it.? Share it: