કરમંદા નું નામ તો તમે સાંભળ્યું હશેજ, પરંતુ તમે તેના આ 5 ગુણો વિષે નહિ જાણતા હોવ, જુવોકરમંદા નું નામ તો તમે સાંભળ્યું હશેજ, પરંતુ તમે તેના આ 5 ગુણો વિષે નહિ જાણતા હોવ, જુવો

કરમંદા એ એક ખાટું ફળ છે જેનો વધુ પડતો ઉપયોગ લોકો અથાણું અને ચટણી બનાવવા માટે કરે છે. આ સિવાય કરમંદા ના ફાયદા તમને નહિ ખબર હોય.કરમંદા ના ખુબજ ઉપયોગી એવી ઔષધી ફાયદા છે.

  • કરમંદા ખાવા થી મોઢા માંથી વાસ તેમજ દાત ને લગતી તમામ બીમારીઓ થી છુટકારો મળે છે.

  • કરમંદા ખાવા થી ચામડી માં તંદુરસ્તી આવે છે

  • કરમંદા નો ઉપયોગ વજન ઓછુ કરવા પણ થાય છે.

  • કરમંદા નો ઉપયોગ લોહી નું પરિભ્રમણ માં પણ ઉપયોગી છે.

  • તે યુરીનમાં સંક્રમણથી બચાવમાં પણ ખૂબ ફાયદાકારક છે.

આ હતા કરમંદા ના ફાયદા તમેને ખબર હતી આ માહિતી? અમને જણાવશો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
57Source link

Like it.? Share it: