એશ્વર્યા રાય બચ્ચન ના પતિએ આપી તેને જન્મદિવસ પર આ ભેટ, કિંમત જાણીને થઇ જશો હેરાન


એશ્વર્યા રાય બચ્ચન ના પતિએ આપી તેને જન્મદિવસ પર આ ભેટ, કિંમત જાણીને થઇ જશો હેરાન

આજે અમે જણાવીશું વિશ્વ સુંદરી એશ્વર્યા રાય બચ્ચન ના જન્મદિવસ પર તેને આપવામાં આવેલી ખુબજ મોંઘી ગીફ્ટ વિશે. એશ્વર્યા અને અભીસેકના લગ્ન જીવનને ૧૦ થી પણ વધારે વર્ષ થઇ ગયા છે. અને તેમના સફળ લગ્ન જીવન થી ટે બંને ખુબજ ખુશ છે અને અભિષેક પોતાની સુંદર પત્ની માટે તેના જન્મ દિવસ પર આપી આટલી મોંઘી ગીફ્ટ.

 

તો ચાલો જાણીએ તેના જન્મદિવસ પે તેને કેવી ખુબસુરત ગીફ્ટ મળી:

ગયું વર્ષ એશ્વર્યા માટે ખુબજ કઠીન રહ્યું હતું. અને તેણી પાછળનું કારણ તેના પિતાજીનું અચાનક મૃત્યુ હતું. કારણકે એશ્વર્યા તેના પિતાજીને ખુબજ પ્રેમ કરતી હતી અને તેથીજ તેણે ગયા વરસે પોતાના લગ્નની તિથી પણ નોહતી ઉજવી.

અને તેથીજ આ વરસે એશ્વર્યાના જન્મદિવસને અભીશેકે એક ખાસ ગીફ્ટ આપીને સ્પેચિયાળ બનાવ્યો હતો. એશ્વર્યાનો જન્મ ૧ નવેમ્બર ૧૯૭૩ ના દિવસે થયો હતો. તેને પોતાના જીવનના ૪૫ વર્ષ પુરા કર્યા છે. અભિષેક સાથે લગ્ન કર્યા પછી અત્યારે તે બંનેને એક બેબી પણ છે. અને ઘણા ઓછા લોકો જાણતા હશે કે એશ્વર્યા મૂળ કર્ણાટકની રહેવાસી છે.

અભિષેક બચ્ચને આ વખતે દરેક લોકોને હેરાન કરી દે તેવી ગીફ્ટ પોતાની પત્નીને આપી છે. તેને પોતાની પત્નીને ખુબજ મોંઘી કાર ગીફ્ટ કરી છે અને આ કાર નું બુકિંગ તેને પહેલાજ કરાવી લીધું હતું પરંતુ ટે એશ્વર્યા માટે સરપ્રાઈઝ હતી અભિષેકે એ વિશે કોઈને કઈ જણાવ્યું ના હતું.

તે ઉપરાંત અભિષેકે સોશિયલ મીડિયા પર પોતાની પત્ની એશ્વર્યા સાથેના ફોટા અપલોડ કર્યા હતા અને નીચે લખ્યું હતું “જન્મદિવસની શુભકામના પત્ની આઈ લવ યુ” આમ રોમેન્ટિક અંદાજ માં અભીશેકે તેની પત્નીને જન્મદિવસની શુભકામના આપી હતી.


Post Views:
14Source link

Like it.? Share it: