એવા ફોટા કે જે તમને હસવા  માટે મજબૂર કરી દેશે


 એવા ફોટા કે જે તમને હસવા  માટે મજબૂર કરી દેશે

નમસ્કાર મિત્રો આજના ભાગદોડ ભર્યા જીવનની અંદર લોકો હસવાનું ભૂલી ગયા છે. પરંતુ આજે અમે આપના માટે લાવી રહ્યા છીએ અમે એવા ફોટા ઓ કે જે જોઈને તમે પણ હસી પડશો અને તમારા જીવનની અમુક પળોને હસી-મજાકની અંદર  ગુજારી શકશો.

એક રીતે જોવા જઈએ તો ખાવાની વસ્તુ આપણા માટે ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ જ્યારે તમારા ઘરમાં ગેસ પૂરો થઈ જાય ત્યારે તમે ખાવાનું આ રીતે પણ પકાવી શકો છો અને શું તમારું ખાવાનું પાકી શકશે.

મિત્રો તમે અનેક પ્રકારની ગાડીઓ જોઈ હશે પરંતુ શું આવી તાળા વારી ગાડી જોઈ છે.

આ ભાઈ પણ  કોઈનાથી કમ નથી કેમકે તેણે કંઈક એવા પ્રકારનું જુગાડ કર્યું છે કે જે વ્યક્તિ મગજ  ઘુમાવી નાખે તેમ છે. કેમકે માણસો વિચારી પણ ન શકે કે કોઈ પણ વ્યક્તિ આટલો મૂરખો હોઈ શકે.

લાગે છે આ ભાઈ પણ મચ્છરોને એકદમ  દારૂથી  તલ્લી કરીને મારવા માંગે છે.

લાગે છે આ ભાઈને પીવાનો થોડો  વધુ  જ શોખ લાગે છે.

આને કહેવાય જાનલેવા જુગાડ જો તમારે પણ ઘંટડી વગાડવી હોય તો આ તારને અડવો જોશે.

આ ભાઈએ તો હદ કરી દીધી આના પાકીટમાં મોબાઇલ છે કે એટમ બોમ્બ.

આ ભાઈએ તો પોતાની ગાડીમાં ઘરનો અરીસો લગાવી દીધો.

કોઈપણ બસમાંથી નીચે ઉતરવા માટે નો આવો રસ્તો તો પહેલી વાર જોયો હો.

ઉજાલા ની બોટલ ને દબાવવાથી ઉજાલા થઇ જશે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
54Source link

Like it.? Share it: