એક સમયે લગભગ ફ્લોપ થઈ ગયેલા સન્માન આ પિક્ચર ના કારણે ફરીથી બની ગયા બોલિવૂડના બાદશાહ


એક સમયે લગભગ ફ્લોપ થઈ ગયેલા સન્માન આ પિક્ચર ના કારણે ફરીથી બની ગયા બોલિવૂડના બાદશાહ

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બોલિવૂડના સૌથી લોકપ્રિય ભાઈજાન સલમાન ખાનની કેરિયર વિશે. સલમાન ખાન આજે કરોડો લોકોના દિલો પર રાજ કરેછે અને તેણે પોતાના કેરિયરની અંદર અનેક પ્રકારની ફિલ્મો બનાવી છે. પરંતુ ઘણી વખત flop થયા છતાં પણ આજે તે ભારતીય સિનેમાનો સૌથી પ્રખ્યાત સુપસ્ટાર છે.

 

કઈ પિક્ચર થી કરી હતી શરૂઆત?

સલમાન ખાને પોતાના બોલિવુડ કેરિયરની શરૂઆત ફિલ્મ મેને પ્યાર કિયા થી કરી હતી. તેણે વર્ષ ૧૯૮૯ ની અંદર સૌપ્રથમ આ પીચર ની અંદર કામ કર્યું હતું અને ત્યારબાદ તેણે લગાતાર એક પછી એક પિક્ચરો બનાવતો રહ્યો હતો અને હિટ ફિલ્મો આપતો રહ્યો હતો.

 

ફ્લોપ થઇ ગયા હતા સલમાન

વર્ષ ૨૦૦૦ સુધી સલમાન ખાને લોકોનું ખૂબ સારું મનોરંજન કર્યું હતું. પરંતુ વર્ષ ૨૦૦૧ પછી સલમાન ખાનની લગભગ બધી જ ફિલ્મો ફ્લોપ થવા લાગી હતી અને એક સમયે એવો આવી ગયો હતો કે કોઈપણ વ્યક્તિ સલમાન ખાનને નવી પિક્ચર ઓફર કરી રહ્યું ન હતું. અને સલમાન ખાનને એક પણ પિક્ચરમાં કામ મળી રહ્યું ન હતું અને સલમાન ખાન અને તેનું કેરિયર લગભગ ખતમ થવાના આરે જ હતું.

 

આ ફિલ્મથી કર્યુ કમબેક

બોલીવુડ ની અંદર સલમાનખાન નું કેરિયર ઘણા ઉતાર-ચઢાવ જોઈ ચુક્યું છે. પરંતુ બોની કપૂરના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ વોન્ટેડ દ્વારા સલમાન ખાને ફરીથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અંદર પોતાનું ધમાકેદાર કમબેક કર્યું અને દરેક લોકોના દિલોમાં ફરીથી તે છવાઈ ગયો. આ ફિલ્મ કર્યા બાદ એક પછી એક સલમાન ખાનને hit પિક્ચરો મળતી રહી અને તે બોલિવુડમાં ફરીથી પોતાનો દબદબો બનાવી લીધો.

આજે સલમાન ખાનની કોઈપણ પિક્ચર 200થી 300 કરોડ સુધીનું કલેક્શન કરે છે. અને તે ખૂબ જ હિટ જાય છે. ભલે તે સાઉથ ઇન્ડિયન ફિલ્મની કોપી કરીને જ કોઈપણ પિક્ચર બનાવી દેતો હોય, પરંતુ આમ છતાં તેના ચાહકો તેની કમાણી ને ઓછી થવા દેતા નથી અને તેની ગમે તેવી ખરાબ મુવી હોય તો પણ કરોડો ચાહકો તેની આ પિક્ચરને જોયા વિના રહી શકતા નથીખરાબ.

 

આમ એક સમયે લગભગ ફ્લોપ થઈ ગયેલો આ બોલિવૂડ સ્ટાર આજે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પર રાજ કરે છે અને આજે તેની પાસે ત્યાં સુધીની સત્તા છે કે તે બોલિવૂડની અંદર કયા વ્યક્તિની સાથે કામ કરશે અને કઈ હિરોઇન તેની સામે કામ કરશે તે પણ નક્કી કરી શકે તેમ છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
40Source link

Like it.? Share it: