એક વાર જરૂર જુઓ બોલીવુડના આ પાંચ અભિનેતાઓના લગ્નની દુર્લભ તસ્વીરો.


એક વાર જરૂર જુઓ બોલીવુડના આ પાંચ અભિનેતાઓના લગ્નની દુર્લભ તસ્વીરો.

દોસ્તો તમે બોલીવુડના ઘણા બધા અભિનેતાઓને ઓળખતા હશો. અને તેમના લગ્ન વિશે પણ જાણતા જ હશો. પરંતુ આજે અમે તમને બોલીવુડના પાંચ એવા મશહુર અભિનેતાઓ ના લગ્ન ની કેટલીક દુર્લભ તસ્વીરો દેખાડીશું જે તમે ક્યારેય નહિ જોઈ હોય તો ચાલો જોઈએ. એ તસ્વીરો.

 

ઋષિ કપૂર:

દોસ્તો ઋષિ કપૂર બોલીવુડના એક મશહુર અભિનેતા છે. અને તેને ઘણી બધી સુપર હીટ ફિલ્મો પણ આપીચે અને તેથીજ તેઓને ઘણા બધા લોકો ઓળખે છે. તેમણે બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી નીતુ સિન્હા સાથે વર્ષ ૧૯૮૦ માં લગ્ન કર્યા હતા. અને તેમના લાગણી તસ્વીર પણ અહી જોઈ શકો છો.

 

અમિતાભ બચ્ચન:

બોલીવુડના બીગ બી એટલે કે અમિતાભ બચ્ચનને તો દરેક લોકો ઓળખેજ છે. અમિતાભ ના ચાહકો તેમની આ તસ્વીર જોઇને ખુશ થઇ જશે. અમિતાભ બચ્ચન બોલીવુડના ખુબજ દિગ્ગજ કલાકાર છે, અને તેમની પત્નીનું નામ જયા ભાદુરી છે. અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી ના લગ્ન વર્ષ ૧૯૭૩ માં થયા હતા.

 

ધર્મેન્દ્ર:

ફિલ્મ શોલે નું નામ પડતાજ ધર્મેન્દ્ર નું નામ યાદ આવે, આ ફિલ્મના શુટિંગ પછી ધર્મેન્દ્ર અને હેમા માલિની વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. અને તે બંનેના લગ્ન વર્ષ ૧૯૭૯ માં થયા હતા.

 

સંજય દત્ત:

હાલમાંજ સંજય દત્ત ની બાયોપિક ફિલ્મ ‘સંજુ’ એ બોક્સ ઓફીસ પર ઘણી કમાણી કરી. સંજય દત્ત ની પહેલી પત્ની નું નામ રીચા શર્મા હતું. અને તે બંનેના લગ્ન વર્ષ ૧૯૮૭ માં થયા હતા.

 

આમીર ખાન:

આમીર ખાન બોલીવુડના સુપર સ્ટાર છે અને તેને દરેક લોકો ઓળખે છે. આમીર ની પહેલી પત્નીનું નામ હતું રીના દાત્તા અને તે બંનેના લગ્ન વર્ષ ૧૯૮૬ માં થયા હતા.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
35Source link

Like it.? Share it: