એક ગરીબ હલવાઇની છોકરી આજે બની ગઈ છે બોલિવૂડની મશહૂર કલાકાર જાણો કોણ છે આ સેલિબ્રિટીએક ગરીબ હલવાઇની છોકરી આજે બની ગઈ છે બોલિવૂડની મશહૂર કલાકાર જાણો કોણ છે આ સેલિબ્રિટી

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બોલીવુડના એક એવા કલાકાર વિશે કે જેના પિતા એક સામાન્ય ગરીબ પરિવારની અંદરથી આવે છે, અને તે સામાન્ય હલવાઈનું કામ કરતા હતા. પરંતુ આ કલાકારે પોતાની લગ્ન અને મહેનતના કારણે પોતાના સ્વપ્નો પૂરા કર્યા સાથે સાથે તેના પિતાના સ્વપ્નને પણ પૂરા કર્યા, અને પોતાનું અને પોતાના પિતાનું નામ સમગ્ર બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અંદર મશહૂર કર્યું.

અમે જે બોલિવૂડ કલાકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડની સૌથી વધુ પ્રખ્યાત ગાયક નેહા કકર છે. આજના સમયમાં નેહાકકર બોલિવૂડની સૌથી વધુ પ્રખ્યાત ગાયિકા છે, અને સાથે સાથે તેણે પોતાના અગાઉના સમયમાં ઘણો ખરાબ સમય પણ જોયો હતો અને આ વાતનો ખુલાસો તેણીએ પોતાના ઇન્ટરવ્યુની અંતર પણ કર્યો હતો.

નેહા કકર એ પોતાના ઇન્ટરવ્યૂ ની અંદર બતાવ્યો હતો કે શરૂઆતના દિવસોમાં તેની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી, અને શરૂઆતના સમયમાં પૈસા કમાવવા માટે તે અનેક પ્રકારના ભજન કીર્તન ની અંદર પણ કામ કરતી હતી. અને જ્યારે એક વખત એને બોલીવુડ ની અંદર બ્રેક મળ્યો ત્યાર બાદ તેણે પોતાની લગ્ન અને મહેનતના કારણે સતત અને સતત સફળતા મેળવતી રહે એને આજે સફળતાની ઉંચાઇઓ સર કરી દીધી છે.

આજે નેહા કકર બોલિવૂડની સૌથી લોકપ્રિય ગાયિકાઓમાની એક છે, અને તે પોતાના સંગીત ના કારણે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત થયેલ છે. અને આ રીતે જ એક ગરીબ હલવાઇની દીકરીએ પોતાની લગ્ન અને મહેનતના કારણે સમગ્ર બોલિવૂડમાં જ નહીં સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
60Source link

Like it.? Share it: