એક ગરીબ ની છોકરી ને સલમાનખાન એ અપાવ્યું કામ, આજે એ છોકરી છે કરોડો ની માલિક, જુવો


એક ગરીબ ની છોકરી ને સલમાનખાન એ અપાવ્યું કામ, આજે એ છોકરી છે કરોડો ની માલિક, જુવો

આજે માં બોલીવુડ ની એક એવી એક્ટ્રેસ વિષે જણાવવા ના છીએ જેના પિતા ખુબજ ગરીબ વ્યક્તિ હતા. આજે એ ગરીબ પિતા ની પુત્રી આજે બોલીવુડ ની સુપરસ્ટાર છેજેને પોતાની ફિલ્મો ની અંદર કામ આપી બોલીવુડ ની ફેમસ અભિનેત્રી બનાવી છે.તમને જાણી અચંબિત થશો પરંતુ બોલીવુડ ના દબંગ અભિનેતા સલમાનખાન ના કારણે જ આ અભિનેત્રી કરોડો ની માલકીન બની છે. તો ચાલો અમે જણાવીએ કોણ છે તે અભિનેત્રી.

અમે વાત કરી રહ્યા છીએ સલમાનખાન ની ફિલ્મ જય હો થી ડેબ્યુ કરનાર ખુબજ ફેમસ અભિનેત્રી ડેજી શાહ ની, આજે કરોડો ની માલકીન બની ચુકી છે ડેજી શાહ. એક ઇન્ટરવ્યુ માં પોતે સ્વીકાર કર્યું હતું કે તેમના પિતા ખુબજ ગરીબ હતા. જેની છોકરી ડેજી શાહ ને સલમાન ખાને તેની ફિલ્મ જય હો થી બોલીવુડ માં લોન્ચ કરી હતી.

અભિનેત્રી ડેજી શાહ થોડા સમય પહેલાજ સલમાન ખાન ની ફિલ્મ રેસ ૩માં એક મહત્વપૂર્ણ કિરદાર કર્યો હતો. એક ફિલ્મ માટે ડીજી શાહ ૧.5 કરોડ થી 2 કરોડ રૂપિયા ફી વસુલે છે. અને તે આજે કરોડો ની માલકિન બની ગઈ છે. તો ચાલો અમે તમને જણાવીએ બોલીવુડ માં પોતાની એક આગવી જગ્યા ઉભી કરનાર અભિનેત્રી ડીજી શાહ ના પિતા શું કાર્ય કરતા હતા.

મિત્રો બોલીવુડ ની અભિનેત્રી ડેજી શાહ એ એક ઇન્ટરવ્યુ માં પોતેજ કહ્યું હતું કે “તે ભલે ગમે તેટલી મોટી અભિનેત્રી બની જાય અને ગમે તેટલા રૂપિયા કમાઈ લે પરંતુ તે ક્યારેય નહિ ભૂલે કે તે એક ડ્રાઈવર ની દીકરી છે”. ડેજી શાહ ના પિતા એક ડ્રાઈવર હતા.અને એક ઇન્ટરવ્યુ માં તેણી એ પણ કહ્યું હતું કે ” જો તે આ મુકામ સુધી પહોચી શકે છે તો કોઇપણ વ્યક્તિ ત્યાં પહોચી શકે છે પરંતુ તેના માટે તેનેખુબજ મહેનત કરવું જરૂરી છે. જો તમે મહેનત કરશો તો ભાગ્ય પણ તમારો સાથ આપશે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
62Source link

Like it.? Share it: