એક એવું મંદિર કે જ્યાં માત્ર જમીન ઉપર સૂવાથી મહિલાઓ થઈ જાય છે પ્રેગનેન્ટ


એક એવું મંદિર કે જ્યાં માત્ર જમીન ઉપર સૂવાથી મહિલાઓ થઈ જાય છે પ્રેગનેન્ટ

ભારતને ધર્મની નગરી માનવામાં આવે છે, અને ભારત દેશની અંદર બધા જ ધર્મનો સમન્વય થયેલો જોવા મળે છે. પરંતુ જો ભારત દેશનો કોઇપણ મુખ્ય ધર્મ હોય તો તે છે હિન્દુ ધર્મ. ભારત દેશની અંદર અનેક જાતના ધર્મ સંસ્કૃતિ અને પરંપરાઓ જોડાયેલી છે. જે ભારત દેશની અંદર વિવિધતામાં એકતાનું પ્રતીક બનાવી શકે છે.

ભારત દેશની અંદર મોટે ભાગે લોકો હિંદુ ધર્મ પાળતા હોય છે, અને હિન્દુ ધર્મના લોકો પૂજા પાઠમાં પૂરેપૂરો વિશ્વાસ રાખે છે, અને સાથે-સાથે ભગવાનમાં પણ પૂરેપૂરો વિશ્વાસ રાખે છે, અને આથી જ ભારત દેશની અંદર મંદિરોની સંખ્યા ખૂબ વધુ માત્રામાં રહેલી છે. ભારતમાં ઠેરઠેર જગ્યાએ દેવી દેવતાઓના મંદિરો આવેલા છે પરંતુ આ દરેક મંદિરોમાં થી અમુક મંદિરો એવા છે કે જ્યાં અમુક ચમત્કારો પણ જોવા મળે છે.

ભારતમાં એક જગ્યાએ એક એવું ચમત્કારી મંદિર આવેલું છે, જેના વિશે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે જે મંદિરની અંદર તથા ચમત્કાર વિશે જાણીને તમે પણ દંગ રહી જશો. ભારત દેશની અંદર રહેલા આ ચમત્કારી મંદિર ને સંતાન પ્રાપ્તિ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમકે જે કોઈપણ નિસંતાન દંપતિ આ મંદિરની અંદર આવે છે તેને વરદાનના રૂપમાં સંતાન પ્રાપ્ત થાય છે.

 

સ્વપ્નમાં આવીને માતા આપે છે સંતાન નુ ફળ

આ મંદિરની અંદર એવી માન્યતા છે કે જે કોઈપણ મહિલા ની સંતાન હોય અથવા તો જે કોઇપણ મહિલાને ગર્ભ ન રહેતો હોય તે મહિલા જો આ મંદિરની અંદર આવી અને એ રાત સુધી તેના જમીન ઉપર સુવે તો તે મહિલાના સ્વપ્નમાં માતા ખુદ આવે છે અને તેને પ્રસાદના રૂપમાં એક પુત્રનું ફળ પ્રાપ્ત થાય છે.

આ મંદિરની અંદર એવા હજારો સંતાનહીન મહિલાઓ આ મંદિરની જમીન ઉપર સુવા માટે આવે છે, અને મોટેભાગે નવરાત્રીના સમયમાં આ મંદિર નું સૌથી વધુ મહત્વ રાખવામાં આવેલું છે. જ્યારે મહિલાઓ આ મંદિરના જમીન ઉપર સુતી હોય ત્યારે રાત્રે માતાજી તેના સ્વપ્નમાં આવે છે અને માતાજી તેને સ્વપ્નમાં એક ફળ આપે છે, અને તે ફળ પરથી કોઇ પણ મહિલા ઓળખી શકે છે કે તેનું આવનાર સંતાન પુત્ર થશે કે પુત્રી.

સ્વપ્નમાં આવતી માતા સી માસા જો તમને પ્રસાદના રૂપમાં જામફળ આપે તો તમને પુત્રની પ્રાપ્તિ થાય છે. અને જો માતા તમને પ્રસાદના રૂપમાં ભીંડો આપે તો સમજી લેવું કે તમને આવનારું સંતાન પુત્ર પ્રાપ્ત થશે. અને જમીન ઉપર સુતેલી કોઇપણ મહિલાને જો નિસંતાન થવાનું સ્વપ્ન આવે તો તે મહિલાને ભવિષ્યમાં ક્યારેય પણ સંતાન પ્રાપ્તિ થઈ શકતી નથી.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
107Source link

Like it.? Share it: