ઉત્તર પ્રદેશ ની એક એવી દુકાન જે વર્ષમાં એકજ વખત ખુલે છે તો પણ છે ખુબજ પ્રચલિત, જુવોઉત્તર પ્રદેશ ની એક એવી દુકાન જે વર્ષમાં એકજ વખત ખુલે છે તો પણ છે ખુબજ પ્રચલિત, જુવો

હાલ સમગ્ર ભારતમાં વરસાદ ની સિઝન ચાલી રહી છે અને દરેક ને આવા વાતાવરણમાં ગરમાગરમ ખાણીપીણી ની વાનગીઓ આરોગવાની ઇચ્છાઓ થાય છે અને સામાન્ય રીતે લીકો ચાય પકોડા લેવાનું પસંદ કરે છે અને વરસાદ માં કોઈ ત્યોહાર આવે તો મીઠાઈ ખાવાની ઈચ્છા થાય છે. તો આ મીઠાઈ માં માલપુવા મળી જાય તો? સામાન્ય રીતે માલપુવા દરેક મોસમમાં ખાવાની મજા આવે છે.

આજે અમે માલપુવા ને લગતી એક ખુબજ રોચક વાત જણાવા જઈ રહ્યા છીએ જે સાંભળી તમે પણ માલપુવા પ્રત્યે પ્રેમ વધી જશે.

વર્ષમાં એકજ વાર ખુલે છે દુકાન

સામાન્ય રીતે તમે એવું સાંભળ્યું હશે કે કોઈ મંદિર વર્ષમાં એકજ વાર ખુલે છેઅને ભક્તો ની તે દિવશે એ મંદિર ની અંદર ખુબજ હોય છે. તેવીજ રીતે ઉત્તર પ્રદેશ માં એક એવી દુકાન છે જે વર્ષમાં એકજ વાર ખુલે છે. અને તેની ખાસિયત છે માલપુવા. તેનો સ્વાદ તમને તેના થી દુર રાખી શકે નહી.તો ચાલો જાણીએ તે દુકાન વિષે વિસ્તૃત માં

60 વર્ષ જૂની દુકાન છે

માલપુવા ની આ દુકાન ઉત્તર પ્રદેશ ના પ્રતાપગઢ જીલ્લામાં છે. જેના ખુલવાનો આખાવર્ષ દરમિયાન ત્યાના સ્થાનિકો કરે છે. આ દુકાન કેશવરાય મંદિર પાછળ છેલ્લા 60 વર્ષ થી છે. અને બજારમાં સારી એવી નામના ધરાવે છે.આ દુકાન ના માલિક ઓમપ્રકાશ પાલીવાલ છે જે માલપુવા ની દુકાન હરિયાળી અમાસ ના દિવશે જ ખોલે છે અને તે દિવશે તમના દુકાને ભીડ જોઈનેજ ખયાલ પડી જશે. કે તમની દુકાન ના માલપુવા કેટલા પસંદ કરવામાં આવે છે.તમની આ દુકાન છેલી 4 પેઢીઓ થી ચાલે છે.

આ દુકાન ની ખાસિયત એ છે કે માલપૂવા આજ પણ એટલાજ સ્વદીષ્ટ છે. અને બીજી ખાશીયત એ છે કે તમને માલપુવા પલાશ ના પાંદડાઓ માં આપવામાં આવે છે.અને એટલુજ જુનું તાળું પણ વાપરવામાં આવે છેતેમનું એવું માનવું છે કે તેમનું એ તાળું અત્યાર ના તાળા કરતા વધુ સુરક્ષિત છે.

તેમને આ દુકાન એક વર્ષે ખોલવાનું કારણ પૂછ્યું તો તે કહેવાની ના પાડી દીધી. પરંતુ તમે વર્ષમાં એક વાર તેમની દુકાન નો માલપુવા નો આંનદ માણી શકશો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
208Source link

Like it.? Share it: