ઈતિહાસમાં માનવીઓ દ્વારા થયેલી ૮ સૌથી મોંઘી ભૂલ, જેનાથી કરોડોનું નુકશાન થયું છે, જરૂર જાણો.ઈતિહાસમાં માનવીઓ દ્વારા થયેલી ૮ સૌથી મોંઘી ભૂલ, જેનાથી કરોડોનું નુકશાન થયું છે, જરૂર જાણો.

નમસ્તે મિત્રો, અમુક ભૂલ એવી થાય છે કે જેને આપણે સરખી કરી શકીએ છીએ પરંતુ અમુક ભૂલ આપણને આખી જીંદગી યાદ રહે છે. આજે અમે તમને માનવીઓ દ્વારા થયેલી અમુક એવી ભૂલ વિશે જણાવીશું જેણે કરોડો રૂપિયાનું નુકસાન પહોચાડ્યું હતું. તો ચાલો જાણીએ આ આર્ટીકલ વિશે જાણીએ.

કરોડો રૂપિયાની આસપાસ બનેલી ભગવાન બુદ્ધની આ મૂર્તિ ઘણા સમય પહેલા જ વાવાઝોડામાં પડી ગઈ હતી. એનું વજન ૪૦ ટન હતું અને આ મૂર્તિ જાપાનમાં રહેલી હતી.

ક્લાસિક ગાડીઓની આ પ્રતિયોગીતામાં એક એવી દુર્ઘટના થઇ ગઈ જેની ઉમ્મીદ કોઈએ પણ નહિ કરી હોય. તમે આ તસ્વીરમાં જોઈ શકો છો.

લુસિયાના ના ઓઈલ રીગ પર થયેલી દુર્ઘટના ના કારણે અમેરિકાને ૬૧ બિલિયન ડોલરનું નુકશાન થયું હતું.

તમે આ તસ્વીરમાં જોઈ શકો છો એવી સમુદ્રમાં ખુબ જ ઓછી દુર્ઘટના જોવા મળે છે

અમેરિકામાં આવેલું વાવાઝોડું પછી સડકોની કંઇક આવી હાલત થઇ ગઈ હતી. જે તમે આ તસ્વીરમાં જોઈ શકો છો.

પ્લેન ઉડાન કરતુ હતું ત્યારે જ પ્લેન ઈંજનમાં વિસ્ફોટ થઇ ગયો અને ૮૫ મિલિયન ડોલરનું જહાજ એકદમ બધી રીતે ખરાબ થઇ ગયું.

ડીલીવરી માટે જઈ રહ્યો એક ટ્રકનો દરવાજો ખુલ્લો રહી ગયો અને રસ્તા પર ચારે બાજુ પિઝ્ઝા ફેલાઈ ગયા.

ચીની સાગરમાં થયેલી દુર્ઘટનાના કારણે ૧૪ બિલિયન ડોલરનું નુકશાન થયું હતું.

 


Post Views:
5Source link

Like it.? Share it: