આ 13 લોકો જરૂર બીજી કોઈ દુનિયામાંથી આવ્યા હશે કેમ કે તેની આ હરકતો જાણીને જ તમે સમજી જશોઆ 13 લોકો જરૂર બીજી કોઈ દુનિયામાંથી આવ્યા હશે કેમ કે તેની આ હરકતો જાણીને જ તમે સમજી જશો

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવી તસવીરો કે, જે જોતાં જ તમને એવું લાગશે કે આ લોકો બહારની દુનિયામાં થી આવ્યા હશે. કેમ કે તેની આવી હરકતો આ દુનિયાની અંદર કોઈ ન કરી શકે.

આ કાર કોના માટે બનાવવામાં આવી છે તે કંઈ સમજાતું જ નથી.

લાગે છે મેડમજી ફિઝિક્સના ક્લાસ લઈ રહી છે તે છોકરીના રિએક્શન તો જુઓ.

અહીંયા કોણ કોને ફરવા લઈ જાય છે તે જ સમજાતું નથી.

આ બહેનને નીચે ભરેલા પાણીથી કોઈ પરેશાની નથી પરંતુ ઉપર થી આવતા વરસાદમાંથી તે ભીંજાઈ જાય છે.

બાળકો સાથે આવી મજાક ઠીક નથી.

આ છે મોડર્ન જમાનાનો કુંભકરણ.

ખરેખર કોઈએ સાચું જ કહ્યું છે કે તમારા ઘડપણ ની અંદર એક વખત નાના બાળક જેવા થઈ જવું જોઈએ.

હાથેથી તો બધા જ પીતા હોય છે પરંતુ આ કાંઈક નવી રીત છે.

મોડર્ન જમાનાના જય અને વીરુ.

ગાડી ઉપર રાખેલી આ વધારાની સીટ કોના માટે છે.

આજકાલના લોકોને આ શું થઇ ગયું છે.

આ મહાશયને ફોટો ખેંચવાનો શોખ તો જુઓ.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
122Source link

Like it.? Share it: