આ 10 ચિત્રોને જોઈને તમે પણ કહેશો કે આ દુનિયામાં પાગલો ની કોઈ કમી નથી


આ 10 ચિત્રોને જોઈને તમે પણ કહેશો કે આ દુનિયામાં પાગલો ની કોઈ કમી નથી

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવી તસવીરો કે જે જોતાં જ તમે હસી પડશો. કેમકે આ લોકોએ પોતાના પાગલપન ના કારણે કંઈક એવી વસ્તુઓ કરી દીધી છે કે જે કોઈપણ વ્યક્તિ એક નજરે વિચારી શકે તેમ નથી. આ લોકોની પાગલપનની ના કારણે તમને ખૂબ હસવું આવશે.

તમે ઘણા મોટા મોટા ખતરોકેખીલાડી જોયા હશે. પરંતુ મોટે ભાગે તમે તેને ટીવી ની અંદર જ જોયા હશે. પરંતુ આ ભાઈ કાંઈક ઊંચા લેવલ નો ખતરો કે ખિલાડી છે.

આ ભાઈએ પોતાના  હેલ્મેટ ની જગ્યાએ શું લગાવ્યું છે.

જ્યારે બાઇક બંધ પડી ગઈ હોય અને સીડી લઇ જવી હોય ત્યારે આ ઉપાય સૌથી વધુ કારગર સાબિત થાય.

આ ભાઈ જેવો મૂર્ખ વ્યક્તિને અત્યાર સુધી ક્યારેય નથી જોયો જે ઝાડ ઉપર ઊભો છે તે જ ઝાડને કાપે છે.

આ ભાઈ ની હિંમત ને સલામ આટલી ઊંચાઈ પર પણ તે સાફ-સફાઈનું પૂરતું ધ્યાન રાખે છે.

આ ચિત્ર જોતા જ તમને ખબર પડી જશે કે આટલી મોટી બિલ્ડીંગ પર આવડો મોટો ટ્રક શા માટે ચઢાવ્યો હશે.

લાગે છે આ ભાઈઓ ને એ ખબર નથી કે તે કેટલા માં માળ પર રહે છે અને તે ઉપર શું કરવા માંગે છે.

આ ભાઈ કઈ રીતે ઊભો છે તે તમને જોતાં જ દંગ રહી જશો. અહીં વિચારવા જેવી વાત છે કે નીચે ઉભેલા વ્યક્તિને ઉપર વાળા માણસો ઉપર વાળા માણસો પર કેટલો ભરોસો હશે.

આમ તો આ ખૂબ મોટો નમૂનો છે કેમકે તમે જોઇ શકો છો કે એસી ઉપર ચડીને એસી રિપેર કરવા બેઠો છે.

દુનિયાની આ કહેવત અહીંયા સાચી પડે છે કે બીજાની મદદ વગર કોઈપણ વ્યક્તિ કંઈ કરી શકતું નથી.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
106Source link

Like it.? Share it: