આ ૮ ફિલ્મ સ્ટાર છે અમીર પિતાની ઓલાદ, કોઈકના પિતા મોટા બિજનેસમેન તો કોઈકના પિતા મહારાજા, જરૂર જાણો.આ ૮ ફિલ્મ સ્ટાર છે અમીર પિતાની ઓલાદ, કોઈકના પિતા મોટા બિજનેસમેન તો કોઈકના પિતા મહારાજા, જરૂર જાણો.

નમસ્તે મિત્રો, આજે અમે વાત કરીશું એ બોલીવુડ સ્ટાર્સ જેના પિતા ખુબ જ અમીર અને આખી દુનિયામાં પ્રખ્યાત પણ છે. તો ચાલો જાણીએ એ બોલીવુડના સ્ટાર્સ વિશે.

બોલીવુડ અભિનેતા રણવીર સિંહના પિતા જગજીત સિંહ ભાવનાની એક મોટા રીયલ એસ્ટેટ બિજનેસમેન છે.

બોલીવુડ અભિનેતા અંગદ બેદી ભારતીય ક્રિકેટ ટીમના પહેલાના કપ્તાન અને દિગ્ગજ ભારતીય ક્રિકેટર બિશન સિંહ બેદીનો છોકરો છે.

બોલીવુડ અભિનેતા સચિન જોશી JMJ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને સંસ્થાપક જગદીશ મોહન જોશીનો છોકરો છે. જગદીશ મોહન જોશીનો કારોબાર વિશ્વના ઘણા દેશોમાં ફેલાયેલો છે.

બોલીવુડ અભિનેતા આયુષ શર્માના પિતા અનીલ શર્મા હિમાચલ પ્રદેશ સરકારના પૂર્વ મંત્રી છે. આયુષ શર્માના દાદા સુખરામ શર્મા પણ કેન્દ્ર સરકારમાં કૈબીનેટ મિનિસ્ટર રહેલા છે.

બોલીવુડ અભિનેતા પુલકિત સમ્રાટના પિતા સુનીલ સમ્રાટ દિલ્લીના એક મોટા રિયલ એસ્ટેટ બિજનેસમેન છે.

બોલીવુડ અભિનેતા ચંદ્ર્ચુઢ સિંહ અલીગઢના ખૈર ક્ષેત્રના એક મોટા જમીનદાર પરિવારમાંથી આવેલ છે. ચંદ્ર્ચુઢ સિંહના પિતા કેપ્ટન બળદેવ સિંહ પૂર્વ વિધાયક છે અને એમની માં બોલાંગીરાના પૂર્વ મહારાજાની છોકરી છે.

બોલીવુડ અભિનેતા ભાગ્યશ્રીના પિતા વિજય સિંહરાવ માધવરાવ પટવર્ધન મહારાષ્ટ્રના સંગ્લીના રાજા છે.

બોલીવુડ અભિનેતા અરુણોદય સિંહના પિતા અજય સિંહ મધ્ય પ્રદેશના વરિષ્ઠ કોંગ્રેસી નેતા છે. અજય સિંહ મધ્ય પ્રદેશ વિધાનસભામાં નેતા વિપક્ષ છે. અરુણોદય સિંહના દાદા સ્વ. અર્જુન સિંહ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારમાં કેબીનેટ મંત્રી હતા.

 


Post Views:
9Source link

Like it.? Share it: