આ ૮ તસ્વીરો જોઇને તમે તમારું હસવાનું નહિ રોકી શકો.


નમસ્તે મિત્રો, આજના આ આર્ટીકલમાં તમને ૮ એવા મુર્ખ લોકોની તસ્વીરો બતાવીશું જે ખુબ જ મૂર્ખતા વાળું કામ કરતા નજર આવે છે એન એ લોકોની તસ્વીર જોઇને તમે તમારું હસવાનું નહિ રોકી શકો. તો ચાલો આજે આપણે એવી અમુક તસ્વીરો જોઈશું.

આ તસ્વીરને જોઇને તમે અંદાજ લગાવી શકો છો કર મહિલાઓમાં થોડું ઓછું મગજ હોય છે કારણકે એ નથી જાણતી કે આ પિસ્તોલ એના માટે કેટલી ખતરનાક સાબિત થઇ શકે છે.

તમે આ બંનેની તસ્વીર ખેચવાની સ્ટાઇલ થી જ અંદાજો લગાવી શકો છો કે આ કેટલા મોટા મુર્ખ છે કારણકે આવું કામ કરવાથી એ છોકરો પડી શકે છે અને એને ઈજા પણ થઇ શકે છે. પરંતુ આ બંનેને સમજાવે કોણ?

આ વ્યક્તિને કહેવાય છે કે મુર્ખ. તમે જોઈ શકો છો આ તસ્વીરમાં એ વ્યક્તિ એમનું જીવન જોખમમાં નાખીને મુર્ખ જેવું કામ કરે છે.

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે આ બાળકના પિતા પોતે સુરક્ષિત રીતે સુતા છે અને એમણે એના બાળકને કઈ પણ ઓઢાડ્યા વિના બેડ પર સુવડાવ્યો છે.

હવે આ વ્યક્તિ આમાંથી બહાર કેવી રીતે નીકળશે.

તમે આ વ્યક્તિ વિશે શું કહેશો? છે ને મુર્ખ, જેણે ખુબ જ વરસાદમાં પણ એમની છત્રી ન ખોલી.

આ વ્યક્તિ આંધળો છે છતાં ફોનનો ઉપયોગ કરી રહ્યો છે, પરંતુ શું તમે ક્યારેય કોઈ આંધળા વ્યક્તિને ફોનનો ઉપયોગ કરતા જોયો છે.

આ વ્યક્તિને તમે હોશિયાર કહેશો કે પછી મુર્ખ?

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

ASource link

Like it.? Share it: