આ લોકોના મજેદાર કારનામા જોઇને તમે તમારી હંસી રોકી નહિ શકો.


આ લોકોના મજેદાર કારનામા જોઇને તમે તમારી હંસી રોકી નહિ શકો.

આજે અમે તમને સૌથી મજેદાર નમૂનાઓની તસ્વીરો દેખાડીશું, જેને જોઇને ખુબજ હસવું આવી જશે આપણા ભારતમાં ઘણા બધા આવા લોકો છે. આજે અમે કેટલાક એવા લોકોની તસ્વીરો લઈને આવ્યા છીએ તો ચાલો જોઈએ એ તસ્વીરો.

પ્યારમાં વ્યક્તિને શું શું કરવું પડે છે, આ તસ્વીરમાં તેનું એક ઉદાહરણ જોઈ શકાય છે.

 

પૈસા માનવી પાસે ઘણું બધું કરાવે છે, આ મજુર પોતાના માથા પર બાઈક લઈને બસની ઉપર ચડાવી રહ્યો છે.

 

લાગે છે આ વ્યક્તિને ક્યાંક જવાની ખુબજ ઉતાવળ હશે, તેથી તે ગાડી પરજ દાઢી વાળ કરવા લાગ્યો નીચે ઉતરવાની પણ તકલીફ ના લીધી.

 

જો બોડી બ્નાવ્વીજ હોય તો જીમ જવું જોઈએ ક્યારેય આવી રીતે પોતાની બુદ્ધિનું પ્રદર્શન ના કરવું જોઈએ.

આપણો દેશ એટલી તરક્કી કરી ચુક્યો છે કે ખેતરમાં શોચ માટે જતા લોકો પોતાના માટે પાણી પણ ડ્રોન દ્વારા મંગાવે છે. અને તો પણ આપને હજી એવુજ વિચારીએ છીએ કે અમેરિકા અને ચીન આપનાથી આગળ છે.

આપને ફિલ્મો અને ટીવી માં હંમેશા શંકર ભગવાનને ખુટીયાની સવારી કરતા જ જોયા હોય છે. પરંતુ આધુનિક જમાનામાં ભગવાને પણ પોતાની સવારી બાઈક પર કરી લીધી છે.

લોકોનો આજકાલ ભગવાનની ઉપર ખુબજ વિશ્વાસ વધી ગયો છે. આ તસ્વીર માં જોઈ શકાય છે કે ભગવાને બુલેટ પર જતા જોઈ આ વ્યક્તિ તેને બે હાથ જોડીને માથું ટેકવી રહ્યો છે.

પહેલા ફેસબુક ના હતું અને હવે છે, અને તેમાં એક ઓપ્શન પણ આવે છે કે જેમાં જઈને આપને કોઈ વ્યક્તિને અનફ્રેન્ડ પણ કરી શકીએ છીએ. પરંતુ જયારે ફેસબુક ના હતું ત્યારે લોકો આવીરીતે અનફ્રેન્ડ કરતા હતા.

 


Post Views:
27Source link

Like it.? Share it: