આ લક્ષણ બતાવે છે કે તમને આવવાના હાર્ટ એટેક વિશે, જરૂર જાણો.


આ લક્ષણ બતાવે છે કે તમને આવવાના હાર્ટ એટેક વિશે, જરૂર જાણો.

નમસ્તે દોસ્તો, આજના આ આર્ટીકલમાં તમારું સ્વાગત છે. આજે અમે તમને હાર્ટ એટેક આવવાના લક્ષણ વિશે જણાવીશું, જેથી તમે પણ અગાઉથી ધ્યાન રાખી શકો. તમને જણાવી દઈએ કે હાર્ટ એટેક અચાનક જરૂર આવે છે, પરંતુ એના લક્ષણ વિશે મહિના પહેલા જ જાણી શકાય છે. આજના સમયમાં ભાગદોડની જીંદગીમાં લોકોની જીવનશૈલી ઘણી બદલી ગઈ છે. જે આપણા શરીરમાં વધી રહેલી બીમારીનું કારણ પણ બની શકે છે. કોઈ પણ રોગથી લડવું એ સૌથી સારો રસ્તો છે કે એમાં વધારો થવા જ ન દેવો. તમારું શરીર હાર્ટ એટેક પહેલા ઘણા સંકેત આપે છે, પરંતુ તમારે તે સંકેતને સમજવા પડશે. તો ચાલો આપણે જાણીએ તેના વિશે.

 

શ્વાસની સમસ્યા

જો તમને શ્વાસ લેવામાં પરેશાની થતી હોય તો એ પણ હાર્ટ એટેકની નિશાની હોય શકે છે. હદય સરખું કામ ન કરતુ હોય તેના લીધે ફેફસામાં એટલી માત્રામાં ઓક્સિજન નથી પહોચતું.

 

વધારે વજન

સામાન્ય ભોજન કર્યા પછી પણ જો તમને અપચોની સમસ્યા રહે છે તો એ પણ તમારા હદય સાથે સંકળાયેલી સમસ્યા હોય શકે છે, એમાં પણ તમારો વજન સામાન્યથી વધારે હોય અને તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય હદયના રોગી રહ્યા હોય તો ખુબ જ સાવધાન રહેવું જોઈએ. કારણકે તમને પણ હદયની બીમારી અથવા હાર્ટ એટેક આવવાની શક્યતા રહે છે.

 

થકાવટ

કોઈ પણ કામ અથવા મહેનત કર્યા વિના જ થકાવટ લાગે તો એ પણ હાર્ટ એટેક આવવાનો સંકેત બતાવે છે. હદયને વધારે મહેનતની જરૂરત ત્યારે હોય છે જયારે હદયના ધબકારા કોલેસ્ટ્રોલના કારણે બંધ થઇ જાય છે.

જો તમારી સાથે પણ આવા સંકેત જોવા મળે તો કઈ પણ વિચાર કર્યા વિના ડોક્ટરને જરૂર બતાવવું જોઈએ.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
85Source link

Like it.? Share it: