આ રીતે સુવાથી ઘણા લોકોની ચરબી થઇ જાય છે ઓછી, જરૂર જાણો.


આ રીતે સુવાથી ઘણા લોકોની ચરબી થઇ જાય છે ઓછી, જરૂર જાણો.

નમસ્તે મિત્રો, જો તમારું શરીર પાતળું હોય અને ફક્ત પેટનો ભાગ જ વધારેવાધી ગયો હોય તો એ જોવામાં બિલકુલ પણ સારું નથી લાગતું. એવું પણ થાય છે કે આપણા ઓળખાણ વાળા લોકોની સામે જઈએ તો શરમ મહેસુસ થાય છે.તો આજે અમે તમને અમુક સુવાની રીત વિષે જણાવીશું જેનાથી તમારા પેટની ચરબી ઓછી થઇ જશે.

લગભગ આવી પરેશાની ડીલીવરી થયા પછી જ થાય છે અને ઘણા લાંબા સમય સુધી એવું જ રહે છે. તો ચાલો જાણીએ પેટની ચરબી ઓછી કરવાની રીત વિશે.

  • તમે ઘણી મહેનત કરતા હશો પણ એ પેટની ચરબી ઓછી નહિ થતી હોય, એના માટે પહેલા તો તમે રાત્રે જયારે સુવો તો ડાબી બાજુની દિશામાં કરવટ લઈને સુવું. એટલા માટે કારણકે આપણા બધાની પાચન ક્રિયા બધી એ જ દિશામાં હોય છે અને એના પર વધારે દબાવ નથી પડતો.

  • બીજું એ કે ૧૦ – ૧૫ મિનીટ પછી તમે તમારા પેટના બળથી સુઈ જવું, ઈચ્છો તો એક પગ થોડો હલાવી શકો છો.

  • વધારેમાં વધારે આ જ અવસ્થામાં તમારે સુવું જોઈએ, વચ્ચે પાછી તમારી કરવટ બદલી શકો છો. એવું તમારે રાત્રે ત્રણ ચાર વાર જરૂર કરવું.

  • અમુક લોકો એવું કહે છે કે એનાથી પરેશાની થશે પરંતુ એવું કરવાથી કઈ પણ ખરાબ પરિણામ નથી આવતું. ઘણા લોકોને તો આખી રાત આવી રીતે સુવાની આદત હોય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
138Source link

Like it.? Share it: